________________
આ બંને પ્રકારની સેવામાં લૌકિક સેવા કરનાર સાચા સેવક, બીજા જીવાનુ દુઃખ પેાતાનું સુખ આપીને ખરીદે છે. પેાતાને આવવાની આપત્તિની અવગણના કરીને બીજા જીવાને સુપ્રત કરવા કરેલા પ્રયાસેાની સફળતાથી અત્યંત આનંદ અનુભવે છે.
આવા સેવા મનથી પણ કાઈ પ્રાણીને પીડા આપતા નથી. અનેક પ્રકારે પેાતાને પજવનારા પણુ દુઃખાથી પીડાતા બીજા જીવાને પાતાને શત્રુ ન માનતાં સ્નેહીની જેમ તેની સારવાર કરવા ઉજમાળ (ઉદ્યમવ'ત) થાય છે. આવી સેવા કરવા છતાં તેનામાં અભિમાન હાતું નથી.
પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી, પ્રાણી માત્રના લાાત્તર સેવક હતા; કારણ કે તેઓશ્રીએ સ`સારવાસી જીવ માત્રની રક્ષા રૂપ લેાકેાત્તર ભાવ સેવા કરી એટલા માટે જ તેઓશ્રી સ`સારના સ્વામી બન્યા છે અને પૂજાય છે. તાત્પ કે જે સમગ્ર સસાર અર્થાત્ સમગ્ર જીવ લેાકના સેવક બની શકે છે, તે જ સમગ્ર જીવલેાકના સ્વામી ખની શકે છે.
શ્રી મહાવીર પ્રભુજીએ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાની પણ રક્ષા કરી છે. કાઈ પણ જીવને દુ:ખ ન થાઓ, એવા ઉત્કૃષ્ટ આશયથી મહિનાઓ સુધી આહાર આદિના ત્યાગ કરીને, એક સ્થાને નિપ્રક પ–ધ્યાનસ્થ રહ્યા છે. જીવ માત્રના રક્ષણુરૂપ લેાકેાત્તર સેવા કરવાથી જ પ્રભુજીએ મૃત્યુ ઉપર
જૈન તત્ત્વ રહસ્ય
[ ૨૨૦