________________
કુમાર પૂર્વકૃત અવિનયનું ફળ સંભારતે, વિનયમાં તત્પર રહી, અલ્પ સમયમાં ગીતાર્થ થયે. તીર્થપતિ આદિ પદની હંમેશાં વૈયાવચ્ચ કરવા લાગ્યો. કેવળીઓ પણ તેની અનુમોદના કરતા, ગુરૂ પણ પ્રશંસા કરતા. પણ તેઓ મધ્યસ્થ રહી. ૭૨ લાખ પૂર્વ સુધી ચારિત્ર પાળી, મુક્તિપુરીમાં સિધાવ્યા.
આ કથા અવિનયનું ભયંકર પરિણામ અને વિનયનું સુંદર પરિણામ કહી જાય છે માટે દરેકે અવિનય ત્યજી વિનયવંત બનવાને શ્રેષ્ઠ પુરુષાર્થ આદર જોઈએ. તે જ આત્મકલ્યાણને રાજમાર્ગ છે.
જન તત્વ રહસ્ય ૧૪
[ ૨