________________
રાવણ અને જરાસ`ઘ માનને આધીન થઈ નાશ
બાહુબલી મુનિપણુ ધારણ કરી, સં સોંગ પરિ ત્યાગી થઈ એકાંત કાઉસગ્ગ–ધ્યાને રહ્યા, પણ માન કષાયથી કેવળજ્ઞાન અટકયું, જે બ્રાહ્મી અને સુદરી નામના સાધ્વીજીઓના ખેાધથી માન ત્યજી, વિનય ગુણુ ધારણ કરતાં પ્રગટ થયું.
પામ્યા.
શ્રેણિક મહારાજાને ચ'ડાળ પાસેથી વિદ્યા લેતાં, તેના વિનય ન કરવાથી વિદ્યા પ્રાપ્ત ન થઈ. પછી અભયકુમારની સલાહથી વિનય કરતાં (ચડાળને સિ’હાસન બેસાડતાં અને પેાતે જમીન ઉપર બેસી હાથ જોડતાં પ્રાપ્ત થઈ.
તાત્પર્ય કે વિનયથી જ તત્ત્વ સિદ્ધિ છે. કહ્યું છે કે વિનયથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન પ્રાપ્ત થાય છે. દર્શીનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે અને ચારિત્રથી માક્ષ પ્રાપ્ત થાય છે, માક્ષ પ્રાપ્ત થતાં અન ત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે.
વિનય જ જિનશાસનનું મૂળ છે. માટે સૉંચમીએ વિનિત થવુ જોઈએ, કારણ કે વિનય હીનમાં ધર્મ હોતા નથી. અને આવતા નથી.
દર્શીન, જ્ઞાન, ચારિત્ર, તપ અને ઔપચારિક-એમ માક્ષના અથે પાંચ પ્રકારના વિનય છે.
૨૦૪ ]
જૈન તત્ત્વ રહસ્ય