________________
રેગના ભંગ બનતા અનેક માણસો જોવામાં આવે છે, તેઓ જે બારાકમાંથી વનસ્પતિને સર્વથા બહિષ્કાર કરે, તે સંભવ છે કે અનેક જાતના નવા ઉત્પન્ન થયેલા રે કાબૂમાં આવી જાય.
આયંબિલને ખેરાક રોગહર છે, એમાં આ એક કારણ છે કે તેમાં વનસ્પતિને સર્વથા ત્યાગ છે. આ વાત અનુભવથી સમજાય તેવી છે, કેવળ ડેકટરી વિદ્યાની ગુલામીથી સમજાય તેવી નથી.
પ્રશ્ન – નાની વયના બાળકેને આયંબિલનાં તપ કરાવવાથી તેના શરીરની વૃદ્ધિને હાનિ પહોંચે કે નહિ ?
ઉત્તર – જે ભજનમાં સ્વાદ નથી. તે ભોજન તરફ બાળકે આકષાય એ કેવી રીતે માની શકાય ? તેમ છતાં ધર્મના સારા સંસ્કારોવાળા માતા પિતા, વડીલે અને ગુરૂજનેના સંસર્ગ કેઈ બાળકને બાલ્યવયથી જ આયંબિલ તપને અભ્યાસ પડતે હેય, તે તે કઈ રીતે નુકશાન કર્તા નથી, પણ અનેક રીતે લાભ કર્તા છે.
તેવાં બાળકે ઈન્દ્રિયના વિજેતા અને બ્રહ્મચર્ય આદિ સદગુણોના પાલનમાં આગળ વધનારા જ બનશે. આ મહાન લાભની આગળ, શારીરિક બળ કે વિસાતમાં નથી. તથા શરીરની વૃદ્ધિ માટેનું જરૂરી પિષણ પારણાદિના દિવસોમાં મળી રહે છે.
સ્નિગ્ધ જનને પચાવવાની ખરેખરી શક્તિ પણ ૧૪૬ ]
જૈન તત્વ રહસ્ય
--