________________
૩ વિચાર અને આચાર
વિચાર અને આચારની સપાટીને સરખી કરવા માટે આદર્શોને નીચા લાવવાની જરૂર નથી. આદર્શો ઊંચા હશે તો જ આચરણ ઉચ્ચ થઈ શકશે.
આદર્શો દેરડી સમાન છે, કે જે ઊંચે ખેંચી શકે છે. દોરડાને ખીલો ગમે તેટલો ઊંચે હશે તે પણ જે પ્રામાણિકપણે એ દેરડાને ઉપયોગ કરાય, તે થોડું ઘણું તે ઉપર ચઢાય જ.
વિચારને આચારમાં મૂકવા માટે ત્રણ કક્ષામાંથી પસાર થવું પડે છે.
(૧) વિચારની યોગ્યતાને સ્વીકાર. (૨) વિચાર વિષે પ્રતીતિપૂર્ણ ખાત્રી. (૩) વિચારમાં જીવંત શ્રદ્ધા–નિષ્ઠા
જો આપણે વિચાર અને આચાર વચ્ચેનું અંતર ઓછું કરવું હોય તે જે વિચાર આપણે અપનાવ્યો હોય
જૈન તવ રહસ્ય
[ ૧૮૧