________________
૨
વાણીના સચમ
એક મહાપુરૂષે કહ્યુ` છે કે મારી જીંદગીમાં મૌન રહેવાના પશ્ચાતાપ મને કઢી થયા નથી, જ્યારે બાલ્યા બાદ અનેકવાર પશ્ચાતાપ થયાના અનુભવ છે.
માટે દરેક માણસે સાંભળવા માટે ઉતાવળા થવુ અને ખેાલવા માટે ધીમા થવું. અર્થાત્ સાંભળવું ઘણું પણ ખેલવુ' એછુ. તેમજ મુદ્દાસર.
અગ્નિના એક નાના તણખેા પણ ઘણી વસ્તુઓના નાશ કરી શકે છે તેમ વાણીના સંયમના અભાવે જીવ પણ ઘણી માટી અશાંતિની આગ ફેલાવી દે છે.
પૂર્ણ માનવી તે છે કે જેણે શબ્દ દ્વારા કાઈને પણ દુઃખ આપ્યું નથી. જેણે પેાતાના સુખની રક્ષા કરી છે, તેણે પેાતાના જીવનની રક્ષા કરી છે.
માટે વાણીનુ' વારવાર નિરીક્ષણ કરી કે તેમાંથી કાઈ ફાલતુ શબ્દો તા નીકળતા નથી ને ?
૧૯૪ ]
જૈન તત્ત્વ રહસ્ય