________________
અનુકૂળ પરિસ્થિતિમાં લગભગ જડ જેવા રહીએ છીએ. આપણને એમ લાગતું હોય છે કે સાચી શાતિ મળી ચૂકી છે..
તે પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવતાં વેંત જ આપણે ભ્રમ ભાંગી જાય છે. આપણને ખરેખર શાન્તિ મળી. હેત તે, પ્રતિકૂળ સંયોગોમાં પણ તે બરાબર ટકી રહેવી જોઈએ. પ્રતિકૂળ સંગોમાં આપણું શાન્તિને ભંગ થાય, તે જાણવું કે આપણને ખરેખરી શાતિ મળી નથી.
માણસ સુખ-શાંતિ મેળવવા માટે જ જીવતો હોય છે. તેથી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થતાં જ તેની શક્તિને ભંગ થાય છે, પરંતુ તેમાં ખેદ પામવા જેવું નથી જ. એથી તે ઉલટું પ્રતિકૂળ પરિસ્થિતિએ આપણા ઉપર એક પ્રકારે ઘણે ઉપકાર કર્યો ગણાય. જે પ્રતિકૂળ પરિસ્થિતિ ન આવત, તે શાતિ મેળવવા માટેનો ઉપાય શોધવાનું મન ન થાત, પ્રયત્ન કરવાને ઉત્સાહ પેદા ન થાત. તેથી પ્રતિકૂળ પરિસ્થિતિને પ્રસંગ, જ્યારે આવે ત્યારે તેને વધાવી લેવું જોઈએ.
શાન્તિ-અશાતિને અનુભવ ક્યાં થાય છે?
શાન્તિ-અશાતિને અનુભવ આપણા મનમાં જ થાય છે. એટલે પહેલાં એ તપાસવું જોઈએ કે શાનિત-- અશાતિને ખરે આધાર કેણ છે?
શાન્તિ-અશાતિને ખરે આધાર, જે બાહ્ય પરિસ્થિતિ માનીએ, તે આપણે અખંડ શાતિને અનુભવ ૧૯૮ ]
જૈન તત્વ રહસ્ય.