________________
આવ્યા તે જ છે, એટલે કે હુ” ના સ્થાને સવ”ને સ્થાપવા, હુ' જ સુખી થાઉની ઇચ્છા કરવાને બદલે ‘સર્વ સુખી થાઆ’ એવી શુભ ભાવના ભાવવી. માક્ષ પણ સં જીવાને મળેા એવી ભાવના વડે ચિત્તને વાસિત કરવુ.
'
સના શુભની ભાવનામાં સ્વનુ શુભ સમાઈ જાય . છે, જ્યારે હું એકલા સુખી થાઉ' એ ઇચ્છામાં સ્વાત્માનું, હિત સધાતું નથી.
જૈન તત્ત્વ રહસ્ય
[ t&