________________
દુઃખનું વેદનએ ઔદ્યાયિક ભાવના ઉદય છે, જયારે તપનુ* સેવન એ ક્ષાયેાપમિક ભાવનું લક્ષણ છે.
દુઃખ અને તપ વચ્ચે આ માટા તફાવત છે. એક અનિચ્છાએ આવી પડતું કષ્ટ છે બીજુ ઈચ્છાપૂર્વક સેવેલ. ધર્માનુષ્ઠાન છે એના કાઇ અજ્ઞાનના કારણે ગમે તેટલા ઉપહાસ કરે તે પણ સકળ કલ્યાણનુ' અને સકળ મગળનુ તે કારણ છે. તે શાસ્ત્રવચન કદી અન્યથા થવાનુ નથી.
ભાવી હિતના અથી પ્રત્યેક આત્માએ આજથી જ - આ તપનુ' સેવન જીવનમાં આપનાવવા જેવું છે.
શ્રી વર્ધમાન તપને મન-વચન-કાયાથી આરાધવા. માટે જેએ ઉદ્યત થયા છે, તે જ ભવિષ્યના વિશ્વના.. મુકુટ થવાના છે.
જૈન તત્ત્વ રહસ્ય
E
[«૧૫૭