________________
BH ધર્મ કલ્પવૃક્ષનું મૂળ
પરહિતચિંતા મૈત્રી - પિતા સિવાય બીજા બધા ના હિતનું ચિંતન કરવું, તે મૈત્રી ભાવના છે.
પિતા સિવાય બીજા પ્રાણીઓ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે.
(૧) પિતાના ઉપર ઉપકાર કરનારા (સૌથી છેડા) (૨) પોતાના સગાવહાલાં (એથી વધારે) (૩) પિતાના પરિચિત (એથી વધારે) (૪) પિતાના અપરિચિત (સૌથી વધારે)
જે પિતાના ઉપકારીઓના હિતની ચિંતા કરતે નથી, તે કૃતઘ્ન કહેવાય છે.
જે પિતાના સ્વજનના હિતની ચિંતા કરતું નથી, તે કૃપણ કહેવાય છે.
જેન તત્વ રહસ્ય
[ ૧૫૯