________________
દુઃખીનાં પ્રકાર
(૧) વત માનમાં દુઃખી અને ભવિષ્યમાં પણ દુઃખી. થાય તેવા પાપમાગે જ પ્રવતનારા–
(૨) વર્તમાનમાં આહાર, વસ્ત્ર, શયન, આસન, ઔષધાદિ સામગ્રીના અભાવે દુઃખ ભાગવનારા.
(૩) વત માનમાં સુખી પણ હિંસાદ્વિ પાપકમાં કરી તે દુર્ગતિનાં દુ:ખ ઊભા કરનારા.
(૪) વર્તમાનમાં સુખી પણ મિથ્યાત્વાદિ પાપ ક કરીને ભાવિ દુઃખાને ઉત્પન્ન કરનારા.
આ રીતે દુઃખ અને તેના કારણભૂત પાપથી રીખાતા જીવાને દુઃખથી અને પાપથી છેાડાવવાની વૃત્તિ એ કરૂણા ભાવના છે.
દુ:ખીનું દુઃખ દૂર થાએ કે ન થાઓ, પણ દુઃખ? દૂર કરવાની ભાવના અને પ્રયત્ન કરનારને અવશ્ય લાભ મળે છે. એ રીતના પ્રયત્નથી નિકાચિત કર્મોના ઉદય ન હાય તા દુઃખ દૂર પણ થાય છે.
દ્રવ્ય દુઃખેા દૂર કરવાના પ્રયત્ન કરતી વખતે પણ તે દુઃખાના કારણભૂત પાપ કર્માંથી એને મચાવવાનુ લક્ષ્ય પણ રહેવુ જોઈએ.
ભાવયાની ભાવના વિના જે દ્રવ્ય ક્રયા થાય છે તે શ્વસ્વરૂપ મનવાને બદલે ઘણી વાર અધર્મ-સ્વરૂપ બની જાય છે. દ્રવ્ય અને ભાવ દુઃખાને જૈનશાસ્ત્રોમાં ગણ વિભાગમાં વહેંચ્યા છે. તે
૧૨૪ ]
જૈન તત્ત્વ રહ