________________
સિવાય બીજાના સુખની મુદ્લ ચિંતા ન કરવી અને તેના ઉપર આવેલા ગમે તેટલાં કષ્ટાને છતી શક્તિએ નિવારણ કરવામાં બેદરકારી બતાવવી.
આ વાતને સરળ રીતે નીચે મુજબ વાકયે!માં રજુ કરી શકાય.
(૧) પેાતાના સુખની જ ચિંતા કર્યા કરવી. (૨) ખીજાના સુખની ચિંતા જરાપણ ન કરવી. (૩) પેાતાના અપરાધાની માફી કદી પણ ન યાચવી. (૪) ખીજાઓએ કરેલા અપરાધાનું માફી કદી ન આપવી.
મૈત્રીભાવ ટકાવવા માટે ઉક્ત ચાર પ્રકારની વૃત્તિઆને ત્યજવી જોઇએ.
તે માટે પેાતા સિવાય બીજાના સુખની ચિંતા, પેાતાના સુખની ચિંતા જેટલી જ બલ્કે તેથી અધિક કરવી જોઈએ.
ખીજાએ ઉપર આવેલા દુઃખનુ નિવારણ કરવા માટે, પેાતાના દુઃખનું નિવારણ કરવા કરાતા પ્રયત્ન જેટલેા જ પ્રયત્ન કરવા.
પેાતાની થતી ભૂલેાની ક્ષમા માગવા સદા સર્વદા તત્પર રહેવુ અને..
બીજાઓથી થતી ભૂલેાની ક્ષમા આપવા સદા તત્પરતા બતાવવી.
૧૬૨ ]
જૈન તત્ત્વ રહસ્ય