________________
અન્યના પાપ, ભૂલ કે અપરાધ જોઈને આપણા ચિત્તમાં રાષ અને ક્રોધના અગ્નિ ભભૂકી ઉઠે છે.
ઇર્ષ્યા એટલે પારકાના ગુણ, સુખ કે ઉત્કૃષ સહન ન થવા તે.
અસૂયા એટલે ખીજના ગુણમાં દોષના આરાપ કરવા. તેમાં ન હોય ત્યાંથી ભૂલ શેાધવા પ્રયત્ન કરવા કે કલંક લગાડવુ તે.
આ અવસ્થા ટાળ્યા વિના ધ્યાનના પ્રાંગણમાં પ્રવેશ કરી શકાતા નથી. તેથી તે ધ્યાનના ખરા આગળ પગ મૂક્તા મુમુક્ષુઓને કાને આ વાત નાખવા પૂર્વાચાર્યાએ કહ્યું છે કે
ઉપશમ ધરી, મન વશ કરી,
અનુક્રમ રૂપે વર્ણવું,
૧૭૮ ]
તજી ભાગ અનુરાગ,
ધર્મ ધ્યાન મન લાગ...
રીઝ્યાદિ ચઉ ભાવના,
ધ્યાન તણી ગત શૈાગ, જે જ્ઞાની મુનિ શાન્ત-મન,
તેહ યાનને યાગ....
થાવર જંગમ જીવ સખકે,
કે સુખદુઃખકાર કે
હિ'સક કે શાન્ત,
વિષયી કે દાંત....
૩
જૈન તત્ત્વ રહસ્ય