________________
૪ad આયંબિલના તપ વિષે
તાત્ત્વિક પ્રશ્નોત્તરી પ્રશ્ન- એક વાર લખું ભેજન લેવાથી શરીરનું બળ ઘટે અને તેથી આરોગ્ય બગડે નહિ?
ઉત્તર શરીરના બળને આધાર પ્રાણશક્તિ છે અને તે પ્રાણશકિત, જેટલી આત્માની સાથે સંબંધ. ધરાવે છે, તેટલી બીજી વસ્તુ સાથે નથી ધરાવતી, તે કારણે “અન્ન પ્રજા અન્ન એજ પ્રાણ છે. એવી કેકિત, રૂઢ થયેલી છે. લખું ભોજન લેવાથી ચરબી ઘટે એ વાત સાચી હોવા છતાં બળ ઘટે છે એ વાત સાચી નથી. સહન શકિત-પ્રાણ શકિત–રેગના હુમલાની સામે ટકવાની શક્તિ લુખાં ભેજન લેવાથી ઘટવાને બદલે વધે છે.
પ્રશ્ન – આયંબિલમાં તપ મુનિ જીવનને ભલે લાભકારક હોય, પણ ગૃહસ્થ જીવનને વધુ પ્રમાણમાં આયંબિલ તપ નુકસાન કારક નીવડે કે નહિ?
ઉત્તર – હરગીઝ નહિ. ત્યાગી મુનિ માટે આયં
-
-
-
૧૪૪ ]
જૈન તત્વ રહસ્ય