________________
આ પ્રયોગથી તેણે નક્કી કર્યું કે માનવીના શરીર માટે સૌથી સારે ખોરાક લૂખા અન્નનો છે.
આ સમગ્ર પ્રયોગની પાછળનો વિચાર, કઈ પણ બુદ્ધિશાળી માણસ સમજી શકે તેવે છે અને તે એ કે માણસ માટે લુખા અને આહાર ઉત્તમ છે.
જન શાસ્ત્રો જીવન પર્યત આયંબિલ કરનારને વખાણે છે અને તેનાથી માનવીના શરીરને લેશ માત્ર હાનિ થતી નથી, એમ દિવ્ય જ્ઞાનથી જોઈને કહે છે. ઉલટું બદલામાં જીવન પર્યત આયંબિલ તપનું આરાધન કરનારને અદભૂત લબ્ધિ સિદ્ધિઓ તથા શીલ સંતેષ વગેરે આધ્યાત્મિક લાભોની સાથે એકાવતારીપણું, અનુત્તર દેવગતિ વગેરે અલૌકિક લાભ થયાની નોંધ લે છે અને તેમાં મોટા મોટા એતિહાસિક પુરુષની પણ ગણના છે.
- પાંચ પાંડવોનું સૌભાગ્ય અને ચરમ કેવળી શ્રી જબૂસ્વામીજીને ત્યાગ એ તેમણે કરેલા આયંબિલ તપના અખંડ સેવનને પ્રભાવ છે. એમ શાસ્ત્રો ભારપૂર્વક જણાવે છે. સહૃદયી વાંચકને, આથી અધિક કયા પ્રમાણની જરૂર છે? કઈ જ નહિ.
પ્રશ્ન- આયંબિલ કરવાથી આંખે ઝાંખ આવે છે તેનું શું?
ઉત્તર- વધુ સંખ્યામાં આયંબિલ થાય છે ત્યારે કેઈકવાર કેઈ વ્યક્તિને આંખે ઝાંખ આવે છે અને
જેન તત્વ રહસ્ય
[ ૧૪૯