________________
બિલ તપ જેટલા હિતકર છે, તેટલા જ, બલકે તેનાથી પણ વધારે લાભકારક ગૃહસ્થાને છે, કારણ કે ગૃહસ્થાને વધુ વખત અસત્ સંગતિમાં રહેવાનુ છે, તેથી ખરાબ અસરથી બચવા માટે તેને વધુ સાધનની જરૂર છે. આય બિલ તપ તેમાંનું એક પ્રખળ સાધન છે, કે જે ગૃહસ્થાને ખરાબમાં ખરાબ પ્રસ`ગે તેમજ ખરાબ સસગ વખતે પણ પતન પામતાં બચાવી લે છે.
સતત સત્સ`ગના અભાવે ગૃહસ્થા સાધુની જેમ દીઘ કાળ સુધી આયખિલ ન કરી શકે એ શકય છે. પણ આય ખિલના તપ કાઈને પણ નુકસાન કરે એ અશકય છે.
પ્રશ્ન – આય'બિલના તપમાં દૂધ, ઘી વગેરે વિગઇએના ત્યાગની સાથે વનસ્પતિના પણ સર્વથા ત્યાગ છે, તેા વનસ્પતિ વિના શરીર ટકે? -
-
ઉત્તર – ખારાકમાં વનસ્પતિના જે ગુણ્ણાનુ` વધુન આજકાલ સાંભળવામાં આવે છે, તેમાં ભારાભાર અતિશાક્તિ સિવાય ખીજું કાંઈ જણાતું નથી.
એકલી વનસ્પતિથી ઢાર જીવી શકે, અન્ન એ વનસ્પતિના અક છે. તે છેાડીને, વનસ્પતિ ઉપર મનુષ્યજાતને લઈ જવી તે તેને માસ મટાડી જાનવર બનાવવાની કાશિષ છે, એમ કહીએ તા વધુ પડતું નહિ ગણાય. વનસ્પતિના વધુ પડતા
વપરાશથી માજે અનેક
જૈન તત્ત્વ રહસ્ય
[૧૪૫