________________
તે આરેાગ્ય, આરોગ્ય નથી કે જેમાં ઘણું અને 'વિકારક ખાવા છતાં પચી જાય. ખરી રીતે તા તે એક પ્રકારના વિકરાળ રાગ છે કે જે પરિણામે જીવને ભૂત જેવા બનાવી મૂકે છે.
અલ્પ, નિર્વિકાર શુદ્ધ આહારથી શરીર સ્વસ્થ રહે, સત્કાર્ય માં સાથ આપે અને પાપ કર્મથી પાછુ હટે તે આરાગ્ય છે.
આવુ. આરાગ્ય ચિત્તમાં કરૂણા, વાત્સલ્ય પાપકાર પરાયણતા, સ્વાશ્રયીભાવ પ્રગટ કરી, જગતનું કલ્યાણ કરવાની આત્માને પ્રબળ પ્રેરણા કરે છે. અને પરિણામે જીવ સત્કર્મોથી ચશ, સ`પત્તિ સમુહેાને પ્રાપ્ત કરી જીવનમાં અસામાન્ય આનંદ ભાગવે છે. મૃત્યુને પણ પ્રસન્નતાપૂર્વક ભેટે છે.
આજે વધતા જતા રાગેા અને દવાખાનાઓ વિકા૨ક આહારનું જ પરિણામ છે. જાણીએ છીએ કે છેલ્લા વર્ગોમાં રાગાના પ્રતિકાર માટે દવાખાનાઓ અને દાક્તરીની સખ્યામાં વધારો થવા છતાં રોગાનું પ્રમાણ ઘટવાને -બદલે વધતુ જ જાય છે. એનું કારણ હજુ આજના જગતને હાથ લાગ્યું નથી.
રાગાના પ્રતિકાર માટે વિવિધ વિચારણાઓ અને ચેાજના થઈ રહી છે પણ રાગેા કેમ વધે છે ? તેના મૌલિક કારણની શેાધ કે તેના સાચા માર્ગ હાથ લાગ્યા નથી.
•૧૪૦ ]
જૈન તત્ત્વ રહસ્ય