________________
બની રહ્યાં છે. તે
આત્મસુખના અલૌકિ આનદ
અનુભવે છે અને જગતની પાપમય ખટપટાથી દૂર છે. અનેક જીવાને સન્માદક બની રહ્યા છે તે પણ કેવળ ઉપદેશ દ્વારા નહિ પણ જીવનની શુદ્ધ ચર્ચા દ્વારા.
કારી વિદ્વતાને વરેલા આત્માએ જે આનંદ અનુભવતા નથી, તે આનંદ આય બિલ તપ કરનારા અને. પચાવનારે સતાષી આત્મા અનુભવી શકે છે.
આ હકીક્ત કારી પના નથી. પણ એક પરમ. સત્ય છે.
પ્રતિદ્ઘિન પરિગ્રહ અને પાપામાં તણાઈ રહેલ. દુનિયાના રાગેાનું કારણ એક વિકારક ભેાગા અને વિકારક આહાર છે.
વિકારક ભાગેાથી વધતી જતી જડની મમતા. ઉત્તરાત્તર પરિગ્રહ (મુર્છા)ને જ વધારે છે અને એ મુર્છાને વશ બનેલા જીવ પાંચ ઇન્દ્રિયાના દુરૂપયેાગ કરતા અબ્રહ્મરૂપ વ્યભિચારને સેવતા થઈ જાય છે.
કેવળ પરચી ભાગના અન્યાયને જ વ્યભિચાર નથી મનાતા, પણ કાન, આંખ, નાક, જીભ કે સ્પર્શ એ પાંચે ઇન્દ્રિયાના દુરપયાગને (અન્યાય) વ્યભિચાર મનાય છે.
એમ વિકારક ભાગેા માનવીને પાંચ ઇન્દ્રિયાના અન્યાયરૂપ વ્યભિચારને વશ કરી દે છે. એ વ્યભિચારની
૧૩૮ ]
જૈન તત્ત્વ રહસ્ય...