________________
ભારતની ભૂમિ ઉપર એવા મનુષ્યો જન્મ પામી રહ્યા છે, કે જેઓ ઉત્તરોત્તર નિર્બળ હોય. તેના કારણેમાં શાસ્ત્રીય વચનેને ઘડીભર બાજુએ રાખીએ તેય એમ કબુલવું પડશે કે ભોગ (વિષય સેવન)ની લાલસાને અધિક ભોગ થઈ પડેલા પુરૂષે બ્રહ્મચર્યશીલના અભાવે. સ્વયં નિર્બળ થતા જાય છે, જેમ જેમ શરીરબળ ખૂટે તેમ-તેમ વિષય વાસનાને કાબુમાં રાખવાનું સત્તવ પણ ખૂટે છે. પરિણામે એવા નિર્બળ માતા-પિતાથી પેદા થયેલ સંતાન પણ નિર્બળ પાકે છે.
ગર્ભાશયમાંથી નિર્બળતાને સાથે લઈને જન્મેલી : પ્રજા સત્વહીન અને વિષય વાસનાથી પરાભવ પામેલી, પાકે છે એ એક નિર્ભેળ સત્ય છે.
સાત્વિક અને બળવાન મનુષ્ય જ સદાચારમાં ટકી. શકે છે.
આજના માનવને માંસાહાર કે અભક્ષ્ય વિકારી આહારની ઈચ્છા વધતી હેય, દેશાચાર, લેકચાર, કુળાચાર અને ધર્માચારથી પણ આગળ વધીને અભક્ષ્ય વિકારક કે માંસ ઈંડા જેવો આહાર તેને ગમતા હોય કે અન્યાય, અનીતિ અને વ્યભિચાર જેવા પાપે કરવા. સુધી પરાધીન બન્યું હોય, તે તેનું કારણ શરીરબળ. અને સવની ખામી છે.
ફલતઃ એ આહાર અને ભોગે એના ભિન્ન ભિન્ન જેન તત્વ રહસ્ય
[ ૧૪૧.
*
ના
- - -