________________
ક
શ્રી નવકારની વિધિ-બહુમાનપૂર્વ આરાધના કરવાથી મનમાં સૂક્ષ્મતા અને શુદ્ધતા આવે છે અને મન આપોઆપ વિવેક કરતુ થઈ જાય છે.
મન વશ કરવાના ઉપાય
પ્રશ્ન :– મનને વશ શી રીતે કરવુ ?
ઉત્તર :–અંધારી મધરાતે બે કાંઠે વહેતી નદીના પુલ પરથી પસાર થતી ટ્રેનમાં નિરાંતે 'ઘી જાઆ છે, ઉંઘી શકે છે, કારણ કે તમને રેલ્વે તંત્ર પણ વિશ્વાસ છે. તેની કાર્યવાહીમાં વિશ્વાસ છે. તેના ગાર્ડ, ડ્રાઈવર વગેરેની દક્ષતા, નીતિમત્તા આદિમાં વિશ્વાસ છે, પૂરા ભરાસેા છે.
આટલા વિશ્વાસ અનંત ઉપકારી શ્રી તીર્થંકરદેવા અને તેમના વચને ઉપર છે? કાયર ન બના, ભીતા અને અશ્રદ્ધાના ત્યાગ કરેા. સાથેાસાથ એ પણ જાણી લે કે બિનશરતી શરણાગતિ અને અનન્ય ઉપકારી અને આપ્તતમ શ્રી વીતરાગ, સર્વજ્ઞ પરમાત્માના વચના ઉપર વિશ્વાસ મૂકવાથી મન વશ થાય છે. વિશ્વાસની અગત્યતા
શ્રી નવકાર પાસે પહેલાં કઈ માગવા કરતાં, પહેલાં તેને ગણવા, તેના જાપ કરવા એમાં ડહાપણ છે. ગણ્યા પહેલાં જ એ શુ' આપે? કેવી રીતે આપે ? એવુ' પૃષ્ઠ
૮૨ ]
જૈન તત્ત્વ રહસ્ય