________________
સમાન ગુણવાળાને જોઇને એમ ચિંતવે, કે આ જગતમાં સર્વ વસ્તુ સુલભ છે, પણ સમાન ગુણવાળા આત્માઓના સમાગમ થવા, તે ખરેખર દુર્લભ છે, જે ગુણની પ્રાપ્તિ મે કરી છે, તેજ ગુણની પ્રાપ્તિ આ ગુણવાન આત્માઓએ કરી છે અને તેના મને સમાગમ થવાથી હું... ધન્ય છું.
હીન ગુણવાન આત્માને જોઇને એમ ચિતવે, કે આ જગતમાં સર્વ આત્માએ જો મારાથી અધિક ગુણવાન હાત તા મારા ગુણની કિંમત શી રહે? જો કાઈ ચાચક જ ન હાય, તેા દાતારની દાનની શી કિંમત રહે ?
જો યાચક છે તેા જ દાતાર દાન આપી શકે છે અને થાડુ' આપીને અનંત પુણ્ય ઉપાર્જે છે, માટે મારાથી હીન ગુણવાળા આત્માએ છે, તે મને પણ પુણ્ય ઉપાર્જન કરવાની તક મળે છે.
નિર્ગુણી આત્મા જોઈ ને ભવસ્થિતિ વિચારવી.
દશ ક્રોડ શ્રાવકોને જમાડવાથી જે પુણ્ય ઉપાર્જન થાય છે, તે પુણ્ય એક મુનિને પણ દાન આપનાર શ્રાવક ઉપાર્જન કરે છે, તે જે મુનિ પ્રાપુક અન્ન-પાણી આદિ લાવીને બીજા મુનિની ભક્તિ કરે છે. તેના પુણ્યનું તે પૂછવું જ શું ?
ગુરૂકુળ વાસમાં વસતા પ્રત્યેક મુનિએ સહવતી સહુ મુનિએ સાથેના વ્યવહાર આદિમાં સતત આવા ખ્યાલ
જૈન તત્ત્વ રહસ્ય
[ ૧૯