________________
વળી તે ાણે છે કે મંત્રના અક્ષરાને તેના વાચ્ય પરમેષ્ઠિએની સાથે અનાદિ સિદ્ધ સખ'ધ છે. મ'ત્ર પઢીનું સ્મરણ કરવાથી પરમેષ્ઠિ ભગવંતાનુ સ્મરણ થાય છે.
મ`ત્રના અક્ષરા એ માત્ર અક્ષરા જ નથી પણ વાચ્ય વાચક સ`બધથી સિદ્ધ સ્વય' પરમેષ્ટિએ જ છે. એ અક્ષરેાનુ' એકાગ્ર ચિત્તે સ્મરણ કરવાથી પરમેષ્ટિ ભગવતા જ જાણે સામે ન આવતા હાય, અગર તેા જાણે હૃદયમાં પ્રવેશ ન કરતા હાય અથવા જાણે પેાતાની સાથે મધુર ભાષણ ન કરતા હાય અથવા અંગેાપાંગમાં આવીને જાણે મળતા કે તન્મયી ભાવને પામતા ન હાય—તેવુ.
અનુભવાય છે.
આવા અનુભવ ચેાગ્ય પુરુષાને થાય અને ખીજાઓને ન થાય—એવું પણ નથી. કેાઈ પણ શ્રદ્ધાળુ આત્મા જ્યારે શ્રી નવકારના સ્મરણમાં તલ્લીન બને છે, ત્યારે તેને આવા અનુભવ થાય છે. તેમાં મુખ્ય કારણુ મહામત્રની શાશ્વતતા છે.
સર્વ તીર્થંકર ભગવંતા તે ભવમાં ચા પૂના લવામાં આ મહામંત્રની આરાધના કરી ચૂકેલા હાય છે અને તેનુ ફળ સાક્ષાત અનુભવીને ઉપદેશ દેનારા હાય છે. તેઓની સૌંકલ્પ શક્તિ પણ મહામ‘ત્રને પ્રતાપશાળી બના વવામાં સહકારી હાય છે. તેઓના વચન પ્રામાણ્યથી ત્રણે લેાકમાં રહેલા સમ્યગ્દૅષ્ટિ જીવા આ મહામત્રનુ
જૈન તત્ત્વ રહસ્ય
[ ૮૭