________________
પરમેષ્ઠિ ધ્યાન
સર્વ યોગેનો સર્વથા નિરોધ કરવારૂપ ધ્યાન શ્રી. જિનેશ્વર દેવને હોય છે.
જિનેશ્વરને સામાન્ય અર્થ કેવળ જ્ઞાનની સ્થિતિ પામેલા આત્માઓ–એવો થાય છે.
દેહ વિનાના શુદ્ધાત્માઓને તે યોગના વ્યાપાર શોધવાની જરૂર રહેતી નથી.
કેવળજ્ઞાન પામ્યા પછી જ યોગને સર્વથા નિરોધ કરવાનું બળ આવે છે.
જૈન પરિભાષામાં યોગો કેને કહે છે? તેને ખુલાસો આ પ્રસંગે કરવો જરૂરી છે.
દારિક આદિ શરીરના સંગથી ઉત્પન્ન થયેલ આત્મ પરિણામ-વિશેષ વ્યાપાર, તેને ગ કહે છે,
ધ્યાન શતકમાં કહ્યું છે કે-ઔદારિક આદિ (આ
૯૦ ]
જૈન તત્વ રહસ્ય