________________
કે મેટા સાધુથી નાનામાં નાની ભૂલ થઈ જાય, તે તે તરફ જે કઈ ધ્યાન ખેંચે, અથવા તે પોતાની જાણમાં આવી જાય, તે તેણે તે ભૂલને મિથ્યા દુષ્કૃત યાચ જોઈએ અર્થાત્ તેનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થવું જોઈએ. - ત્રીજી તહકાર સામાચારી એમ શીખવે છે, કે વડીલ મુનિ કે ગુરૂ તરફથી જે કાંઈ ફરમાન કરવામાં આવે, તેને તે જ ક્ષણે “તહત્તિ શબ્દ કહીને સ્વીકારી લેવું જોઈએ અને પૂર્ણ કરી આપવું જોઈએ.
આ ત્રણ સામાચારીનું આંશિક (વાચિક અને વ્યાવહારિક) પાલન પણ કેટલું પ્રભાવશાળી નીવડે છે, તે આજની રાજસત્તા, તેને અધિકારી વર્ગ કે સમગ્ર ગ્લા પ્રજાના ચાલુ ભાષાના શબ્દ વ્યવહાર ઉપરથી પણ સમજી શકાય છે.
નેકરને કે આશ્રિત વર્ગને પણ કાર્ય કરવાનું ફરમાન કરતાં પહેલાં “લીઝ” (Please) અને તે પૂર્ણ થયા બાદ કયુ” (Thank you) શબ્દને પ્રયાગ ઇચ્છા સામાચારીનું જ જાણે આંશિક અનુકરણ હોય તેમ નથી લાગતું ?
જાણતાં અજાણતાં ભૂલ થઈ જાય છે તે તરત વેરી સોરી” (Very Sorry) I beg your pardon please excuse me વગેરે શબ્દોને થતે પ્રયાગ એ ૧૧૦ ]
જેન તત્વ રહસ્ય