________________
ચીકાશ અને રજને સાફે કરવાના વર્તમાન વૈજ્ઞાનિક પ્રયાગા, અંતઃકરણમાં સ્ફુરતી શુભ ભાવની ઉમિ એની અમાપ સૂક્ષ્મતા અને પ્રભાવનુ' સમન કહે છે.
ત્રણેય લેાકમાં સર્વ શ્રેષ્ઠ નવકાર મહામંત્ર પણ શબ્દ સ`કલિત છે, તેની આરાધના વડે આજ સુધીમાં અનંત આત્માએ માક્ષના પરમ સુખને વર્યાં છે. વમાનમાં પણ એવા અખો આત્માએ તેની આરાધના વડે નિમળ આત્મ સ્વરૂપના ભાગી થશે.
માંદા માણસને સાજો કરવામાં જ્યારે સઘળી દુન્યવી દવાઓ ખાતલ જાય છે, ત્યારે શાણા ડેાકટર પ્રભુ પ્રાર્થનાના આશરે લેવાની સલાહ આપે છે. તે એમ સાખીત કરે છે, કે માંદાની સાચી દવા પણ શબ્દ છે.
ઉચ્ચાર એટલે કેવળ જીભ અને માં વડે જેમ તેમ બાલી નાખેલા અક્ષરા નહિ, પરંતુ અંતઃકરણની પવિત્રતા પૂર્ણાંક, તે શબ્દો જેના શુભ નામનુ સૂચન કરતા હાય, તેને સમર્પિત થવા પૂર્વકના શબ્દોચ્ચાર.
દા. ત. નમા
અરિહંતાણુ
સાત અક્ષરાનું બનેલુ આ પદ, ત્રિભુવનની સઘળી રિદ્ધિ અને સિદ્ધિને આપણા ચરણામાં પાથરી દેવાની અમાપ ક્ષમતા ધરાવે છે. પરતુ તેને વાંચવા અને વિદ્યારવાથી આપણને જે ખાધ થાય છે, તેના જો આપણે ખરાખર અમલ કરી શકીએ, તા અજ્ઞાન જન્ય જડતા
જૈન તત્ત્વ રહસ્ય
[ ૧૦૧