________________
જો સત્ર વિખરાએલા આ પ્રેમને એકત્ર કરી લેવામાં આવે અને તરવા માટે પાણીની જેમ તેને એક સ્થાને કેન્દ્રિત કરી લેવામાં આવે. તા સ્વ-સ્વરૂપને અનુભવ
આજે પણ થવા શકય છે.
આત્મ સ્વરૂપ પ્રત્યેના પ્રેમ વિનાનુ` શાસ્ત્રીયજ્ઞાન પણ ઘણીવાર શુષ્ક અને નિરસ લાગે છે.
વિખરાએલાં તંતુગણુ એકત્રિત થઈ પરિપુસ્ટ રજીપણે પરિણામ પામે છે અને પછી અતિ બળવાન હાથીને પણ વશ કરી દે છે, તેમ જો કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગરૂપે વિખરાએલા પ્રેમના તંતુગણને એકત્ર કરવામાં આવે અને મજબૂત પાશરૂપ મનાવવામાં આવે તે, તે પાશ વડે અતિ તરલતર એવા મન-માતંગને પણ વશ કરી શકાય. વશ થયેલા તે મનરૂપી માતંગ પર આરૂઢ થઈને પછી આત્માનુભવ સુધી સુખપૂર્વક પહોંચી શકાય.
પ્રેમ એ વિશ્વનુ' મહા વશીકરણ તત્ત્વ છે. સાચા પ્રેમપૂવ કના પાકારથી અનુભવનાં દ્વાર ઉઘડી જાય છે અને સમગ્ર તત્ત્વજ્ઞાનના નિષ્કરૂપ સ્વરૂપનિવાસ ભવનમાં પ્રવેશી શકાય છે.
આ પ્રેમને માતા કાજે રડતા બાળકના દાખલાથી કઈક અ`શે સમજી શકાશે. અલ્પના પૂણ્ માટેના પાકાર, પૂર્ણ સ્વરૂપ પ્રત્યેના ભાવ અનુસાર તીવ્રતા ધારણ કરતાં ડાય છે અને તીવ્રતાની માત્રા અનુસાર કર્મી કપાતાં રહે જૈન તત્ત્વ રહસ્ય
[ ૪૧