________________
L]]
જ્ઞાન અને ક્રિયા
આત્માની શુદ્ધ અવસ્થા એ મોક્ષ છે, અશુદ્ધ અવસ્થા એ સંસાર છે.
અશુદ્ધ અવસ્થા કે શુદ્ધ અવસ્થા એ કઈ વસ્તુની હોય છે.
જીવ એ વસ્તુ છે અને તેની બે અવસ્થા છે. એક શુદ્ધ અને બીજી અશુદ્ધ.
અશુદ્ધ અવસ્થામાં રહેલા જીવ, શુદ્ધ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એને ઉપાય બતાવવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ “જ્ઞાન ચિન્મ્યાં મોક્ષા સૂત્રની રચના કરી છે.
જીવને મેક્ષ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી નથી થતો, પણ એ એના સંયોગથી જ થાય છે. એ વાતને ઉક્ત સૂત્ર સંક્ષેપથી પણ સ્પષ્ટપણે જણાવે છે.
બીજા શબ્દોમાં કહેવું હોય તે કહી શકાય કે,
૫૪ ]
જૈન તત્વ રહસ્ય