________________
જ્ઞાન આત્માને ગુણ છે. શ્રી નવકારના ધ્યાનથી શ્રુતજ્ઞાનના આધારરૂપ આત્માનું ધ્યાન થાય છે. ગુણ-ગુણ કથંચિત્ અભિન્ન છે. આત્મધ્યાન, આત્મજ્ઞાનનું કારણ છે. તેથી શ્રી નવકાર એ પરંપરાએ આત્મા–જ્ઞાનને હેતુ છે.
કૃતજ્ઞતા અને નિરીહતા શ્રી નવકાર એ કૃતજ્ઞતા અને નિરીહતાનું પ્રતીક છે. લેકમાં પણ કૃતજ્ઞ અને નિરીહજ આદરપાત્ર બને છે.
સર્વ શ્રેયસ્કર ધર્મના આદ્ય પ્રકાશક, આદ્ય પ્રસારક અને પાલક પરમેષ્ઠિ ભગવંતે પ્રત્યે કૃતજ્ઞતા ભાવ હે અને એના બદલામાં આજ્ઞાપાલન સિવાય બીજું કાંઈ પણ ન ઈચ્છવું –એ સાચે નમસ્કાર છે.
નમસ્કારને બીજે પર્યાય નમવું, ઝુકવું, નમસ્કાર્યો જે કર્યું, જે કહ્યું તે પ્રત્યે આદર, તે કરવાની વૃત્તિ, તેને સૂચવનાર પદ ને નમસ્કાર. - રાગી દેશ જ નથી, દ્વેષી ગુણ જોતો નથી. ગુણ, દોષને પર્યાય રીતે જાણવા માટે વીતરાગ થવું જોઈએ. વીતરાગ થવા માટે વીતરાગને નમવું જોઈએ. વીતરાગ પ્રત્યે ભક્તિ કેળવવાથી જ વીતરાગ થવાય છે. રાગદ્વેષ રહિત થવાની ઈચ્છા એજ વીતરાગની ભક્તિનું એક તત્વ છે.
એકાંતમાં પ્રાર્થના શ્રી નવકાર એ ભગવદ્દ ભાવમાં આત્મ વિસર્જન છે. સમુદ્રમાં નદીને મળી જવાની ક્રિયા છે. ઉપાસ્યની
મકર ]
જૈન તત્ત્વ રહસ્ય