________________
શ્રી નવકારમાં ચિત્ત, વિત્ત અને પાત્ર ત્રણેને સુભગ સમન્વય છે, દુર્લભ યાગ રહેલા છે.
નમસ્કાર એ સર્વ શ્રેષ્ઠ દાન છે. એ દાનમાં પાત્ર તરીકે સર્વ શ્રેષ્ઠ શ્રી તીર્થંકર પરમાત્મા અને પરમેષ્ઠિ ભગવતા છે માટે તમારા ઉપર્યેાગ શ્રી નવકારમાં પરાવા. ચેાગ અને ઉપયાગ અને શ્રી નવકારમાં લીન બને તેવુ... સરસ જીવન જીવા. મન-વચન-કાયાના ચેાગેા શ્રી નવકારની સાથે તાદાત્મ્ય સાધે તેવા અભ્યાસ કરો. ચાગ અને ઉપયોગ
શ્રી નવકારના સ્મરણ વખતે ઉપયાગ વીય અને કરણ વી અને શુદ્ધ હોય છે. ઉપયાગ વીને અશુદ્ધ અનાવનાર માહાય છે.
શ્રી નવકાર ગણનારને માહાય હાવા છતાં, તેના નાશ કરવાના સંકલ્પ હાવાથી, તે સ’સારના કારણભૂત ક્રમ બ ધના હેતુ તે થતા નથી.
શ્રી નવકારને ગણનારા ૧ થી ૬ ગુણસ્થાન સુધીના જીવા હાય છે. ૧ થી ૩ સુધી તા દર્શનમાહ અને ચારિત્રમાહના તીત્ર ઉદય હાય છે. તેથી દૃષ્ટિ વિપરીત અને ઉપયાગ વી સથા અશુદ્ધ હાય છે. છતાં શ્રી નવકારના પ્રશસ્ત આલ'ખનથી ક્રમશઃ યાગ અને ઉપયાગની વિશુદ્ધિ થતી જાય છે. તેથી દનમાહ અને ચારિત્ર– માહ નિખળ પડે છે.
જૈન તત્ત્વ રહસ્ય
[ }e