Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ :
તથા “વિષયા નુબધુબંધુર-મન્યન કિમયોં ફલ યાચે !
કિંકસિહ જન્મનિ, જિનમતરાગ પરત્રાપિ B ?
“હું આ જન્મમાં-આલેકમાં, પરજન્મ-પરલેકમાં પણ શ્રી જિનમતના રાગ છે વિના; વિષયેની અનુકુળતા કે બીજું તેવું કાંઈ પણ ફળની યાચના કરતું નથી.” આ
ખરેખર ભગવાનનું શાસન જેઓના હૈયામાં વસી જાય છે, આજ્ઞા ઉપર બહછે માન પેદા થાય છે તેવા આત્માઓને સંસારને જ ભય લાગે છે અને મોક્ષની જ છે ઉત્કૃષ્ટ ઈચ્છા થાય છે અને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આજ્ઞાની પુષ્ટિ કરનારા, છે આજ્ઞાની જ આરાધના કરાવનારી ચીજોની ઈરછા થયા કરે છે. જેમકે, - “ શાસ્ત્રાવ્યાસે જિનપદનતિઃ સંગતિ સર્વદા ,
સદ્દવૃત્તાનાં ગુણગણુકથા ષવાદે ચ મ નમૂ | સવસ્થાપિ પ્રિય હિતવ ભાવના ચામત, સ૫ઘતાં મમ ભવભવે યાવદાસ્તાપ વગ
જ્યાં સુધી મારી ન થાય ત્યાં સુધી દરેકે દરેક ભવ-જન્મમાં મને શાસ્ત્ર છે ને અભ્યાસ. શ્રી જિનેશ્વર દેવને નમસ્કાર (વંદન-સ્તવન-પૂજન), સજજન પુરૂષોની આ સંગતિ-સબત, સદાચારી પુરૂષના ગુણગણની કથા, બીજના દેષ જોઈને મૌનનું સેવવું
બધાને પ્રિય અને હિત વચનથી બોલાવવા, આત્મતત્વની-સ્વરૂપની જ ભાવનામાં છે. રમવું-પ્રાપી થાઓ. | સર્વ દુબેને નાશ કરનાર, જ્ઞાનાદના વિલાસથી પૂર્ણ-સર્વ સંપત્તિ દાયક શ્રી છે જેનશાસનમાં મેક્ષની પ્રાપ્તિ આણાની આરાધનાથી જ થાય છે. માટે સી પુણ્યાત્માઓ છે આજ્ઞાની આરાધનામાં જ રત બની વહેલામાં વહેલા મહાસુખને ભજનારા બને તે જ મંગલ કામના.
અનેક પ્રકારના હો તેનું નામ સંસાર. માન અપમાન તેનું નામ સંસાર. જસ અપજસ તેનું નામ સંસાર હર્ષ શોક તેનું નામ સંસાર. રાગ દ્વેષ તેનું નામ સંસાર. સંયોગ વિયાગ તેનું નામ સંસાર. જન્મ મરણ તેનું નામ સંસાર. શિગ આરોગ્ય તેનું નામ સંસાર.
પૂ. સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ.