Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: : શ્રી જૈન શાસન (અઠવાડિક) આણ-એ-ધમે વિશેષાંક ૨ સુધી સંસાર ઘટ સુદુર્લભ છે. રાગ-દ્વેષની હાજરીમાં તે ધર્મ એ સંસારની વૃદ્ધિ છે 8 માટે જ થાય, રાગ-દ્વેષની પુષ્ટિ માટે જ થાય છે. કહ્યું છે કેછે “રાગ દ્વેષ વાસિતાન્ત:કરણમ્ય વિષય સુખભુખસ્ય દુષ્ટાશયત્વછે સર્વ સંસારાય !”
રાગ-દ્વેષની પરિણતિ ઘટાડવા અને સર્વથા તેનાથી મુકત થવા માટે કરતે ધર્મ છે. છે એ જ વાસ્તવિક ધર્મ છે.
માટે જ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિએ, આત્મહિતૈષીઓ ભારપૂર્વક એ વાત છે સમજાવે છે કે- જ્યાં સુધી આ સંસારનો ભય ન લાગે, મોક્ષને અભિલાષ પેદા ન . થાય ત્યાં સુધી આજ્ઞા મુજબ ધર્મ કરવો શકય જ નથી. કેમ કે “જેમાં સંસારનો ભય ! નથી, મોક્ષના અભિલાષને લેશ નથી તે ધર્મ ભગવાનની આજ્ઞા બાઘનો ધર્મ છે અને આ જ આજ્ઞારહિત ધર્મનું ફળ સંસારની જ વૃદ્ધિ છે.”
- જે માણસ શાંતચિત્તે પોતાના અનુભવને પણ વિચારે તે તેને આ સંસારનો છે 8 ભય ન લાગે તેમ છે જ નહિ. આ સંસારમાં જરા પણ સારપ છે જ નહિ. અને જગછે તના દરેકે દરેક છ સુખને જ ઇરછે છે તે પણ દુઃખના લેશ વિનાનું, પૂરેપૂરું અને છે. 8 આવ્યા પછી કદી પણ નાશ ન પામે તેવું- આવું સુખ સંસારમાં છે જ નહિ પણ ૨ મિક્ષમાં જ છે. સંસારને ભય પેદા થાય અને મેક્ષની અભિલાષા જમે એટલે આપો ! જ આપ તે માટે શું કરવું તે જાણવાનું મન થાય, તેના જાણકારોને પૂછવાનું મન થાય છે છે અને જાણકારોને સત્સંગ કરવાનું અને તેમના કહ્યા મુજબ જ કરવાનું મન થાય એટલે કે
ધીમે ધીમે આજ્ઞા પ્રત્યે અનુરાગ આવવા માંડે. પછી તે તેની દરેકે દરેક પ્રવૃત્તિ આજ્ઞા છે છે મૂલકની જ હોય અને આશા ઉપર એ પ્રેમ હોય કે તેને હવામાં સંદેવ એ જ !
ભા જમતા હોય કે- “મારા આમાને મેક્ષ ન થાય ત્યાં સુધી ભગવાન શ્રી જિને- $
શ્વર દેવેનું તારક શાસન મળે, તેમની આજ્ઞા મુજબ જેવી વહેલામાં વહેલ મુકિતને ? છે જ પામું”
આજ્ઞા ઉપર અનુરાગ, શાસન ઉપરની ભકિતમાંથી જ જન્મે છે. માટે જ છે ૨ શ્રીમાન વાચકવર્થે કહ્યું છે કે
અસ્માદશા પ્રમાદગ્રસ્તાનાં ચરણકરણ હીનાનાં !
અબ્ધી પોત ઇહ પ્રવચનરાગ: શુભપાય : !! ? ચરણ-કરણમાં હીન, પ્રમાદી અમારા જેવાને માટે સમુદ્રમાં પોત–નાવની જેમ ? છે. અહીં આ સંસાર સાગરને તરવા માટે- પ્રવચન-શાસનને રાગ એ જ શ્રેષ્ઠ ઉપાય ! { છે. શાસનને રાગ કહો કે આશા મુજબ જીવવું તે બે એક જ છે.