________________
આટલું પ્રથમ જોઈ લેજો. શબ્દ શોધવા કક્કો જાણવો જરૂરી છે. છતાં તમારી સહાય માટે નીચે કક્કો જણાવ્યો છે. શબ્દ કોશમાં ‘અં’ આની પહેલા આવશે તેમ દરેક શબ્દમાં અનુસ્વાર માટે સમજવું. જેમકે કિંવા પછી કીકી. શરૂ થાય. ક અને ખની વચ્ચે ક્ષ છે. જની પછી જ્ઞ છે. આ પદ્ધતિ ખ્યાલમાં રાખજો. વળી દરેક પાનાને મથાળે શરૂ થતો શબ્દ અને પાનાનો છેલ્લો શબ્દ છે. તમારે મથાળાનો શબ્દ જોઈને શબ્દ શોધવા પ્રયત્ન કરવો તો સરળતા રહેશે. અ અ અ આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ક્ષ ખ ગ ઘ ચ છ જ જ્ઞ ઝ ટ ઠ ડ ઢ ણ ત ત્ર થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ્ર ષ સ હ. ક કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ.
અનુક્રમ
વિભાગ - ૧
જૈન સૈદ્ધાંતિક શબ્દ પરિચય ................. ૧-૩૨૮ વિભાગ – ૨
સરળ શબ્દકોશ ........ ૩૨૯-૩૫૪
આનંદ હો મંગળ હો. શિવમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org