________________ હોય સાધુના વર્ણનમ્ પુન્ય તમૂિત દિ સાધવા : મુનિનાં દર્શનનું ફળ શ્રાવક મુનિ જ બની જાય તે ન બની શકે, તો મુનિ બનવાનો સંકલ્પ કરીને જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પરમાત્માની સાધના નિવણ માટે, કર્મને કાયાથી મુક્તિ માટે છે 16 પ્રહરની દેશના પણ તીર્થકર નામકર્મ ખપાવવા માટે જ છે વીર પ્રભુના જીવનની ઘટનાઓ બધી જ આશ્ચર્યવાળી છે (1) ચ્યવન - ગર્ભહરણ થવું (2) પ્રથમ દેશના નિષ્ફળ ગઈ - બીજી દેશનામાં 4411 બ્રાહ્મણોને દીક્ષા આપી સફળ દેશના (3) કેવળજ્ઞાન પછી ઉપસર્ગ (4) 16 પ્રહરની અંતિમ દેશના આપી. મન - વચન - કાયાના યોગને સરંભ - સમારંભ અને આરંભમાં જતા રોકવા તે ગુપ્તિ (1) સરંભ : આત્માએ રત્નત્રયી સિવાયની પ્રવૃત્તિનો સંકલ્પ તે (2) સમારંભઃ સામગ્રી ભેગી કરવી તે (3) આરંભ : પ્રવૃત્તિ કરવાની કે જવાની શરૂઆત તે 3 - 3 (મન,વચન/કાયા) - 9 -3 (કરણ-કરાવણ-અનુમોદન) - 27 - 4 કષાય - 108 પ્રકારે પાપ બંધાય દા.ત. ચા પીવાનો નિર્ણય કર્યો તે સરંભ, ખાંડ, દૂધ, ચા, પાણી, મસાલો વિ. ભેગા કર્યા તે સમારંભ અને ચા ગેસ પર મૂકી ગેસ ચાલુ કર્યો તે આરંભ. પરમાત્માડગલે ને પગલે યાદ આવવા જોઈએ કે મારા પ્રભુ ક્યારેય પલાંઠી વાળી બેઠા નથી તો મારે પણ મારા પ્રભુ બનવું છે એ વાતનો ઉપયોગ સંકોચાઈ જઈએ. પરમાત્મા પહોળા થઈને રહ્યા. આત્માનો દુશ્મન કાયા અને આપણે મિત્ર બનાવ્યો. માટે કાયાની રક્ષા કરી અને આત્માની ઉપેક્ષા કરી જ્ઞાનસાર || 209