________________ * ૪થું અષ્ટક મોહ ત્યાગ અષ્ટક ગાથા -1 અહં અમેતિ મન્તોડયું, મોહસ્ય જગદાધ્યકૃતી અયમેવ હિ નપૂર્વ પ્રતિમન્નાડપિ મોહજિત્ II ગાથાર્થ હું અને મારું એ પ્રમાણે મોહરાજાનો મંત્ર છે એ મંત્રજગતને આંધળુ કરે છે નકારપૂર્વક આ જ હું નથી' “મારૂં નથી એ પ્રમાણે વિરોધી મંત્રપણ છે. તે મંત્રમોહને જીતનાર છે કારણ કે તે ધર્મરાજાનો મંત્ર છે. પૂર્ણતા માટેનો ક્રમ પૂર્ણતા મગ્નતાથી પ્રાપ્ત થાય છે, મગ્નતાસ્થિરતાથી પ્રાપ્ત થાય છે, સ્થિરતા મોહ ત્યાગથી થાય છે. મોહવાસમાં મન સ્થિર થઈ શકતું નથી. આત્મ-સ્થિરતા માટેનો માર્ગગુમિ છે આત્માના ગુણો એ આત્માનુ ધન છે. ગુણ રૂપી ધન - પરસંયોગ ને પર સ્વભાવ સાથે ન જોડાય તેની કાળજી કરવી એ ગુપ્તિ છે મન એ આશ્રવનુ ઘર છે તેથી તો મુનિ મનનું રક્ષણ કરે. મમતાના રસથી બંધાયેલુમન સમતાના ઘરમાં પ્રવેશી શકતું નથી. મુનિ મન વશ કરો રે, મન આશ્રવ ગેહોરે, મમતા તો ઋષિ રસી મનથી રે, ટાળો યતિવર તેહો રે મન એ તારશે, મન સ્થિર તિવર તેહો રે...” ચોવીસ એ કલાક આશ્રવ આવ્યા જ કરે છે. વધારેમાં વધારે બંધ મનથી જ થાય છે. જ્ઞાનસાર // 241