________________
++++++++++++++++++
सिदि++++++++++++++++++
થઈ શકે નહિ. (હવે બીજી ગાથાનો પૂર્વાદ્ધ બતાવે છે.) આમ અણુઓ અવયવીથી અભિન્ન થયા, તેથી અણઓ પણ દ્ધિપ્રદેશી અવયવીની જેમ અનિત્ય અને સંપ્રદેશ સિદ્ધ થશે. આમ તમારે સ્વમતવિરોધી સિદ્ધિ થવાનો અવસર આવશે. ૬૫૭-૬૫૮ાા अत्रार्थवादिनां मतमपाकर्तुमाशङ्कमान आह→ અહીં અર્થવાદીના આશયને દૂર કરવા, આશંકા કરતાં કહે છે.
सिय अवयवी अमत्तो जं ता तदभिन्नदेसयाए वि ।
आगासेण व दोसा अणिच्चमादी कुतो नूणं? ॥६५९॥ (स्याद्, अवयवी अमूर्तो यत् तत् तदभिन्नदेशतायामपि । आकाशेनेव दोषा अनित्यत्वादयः कुतो नूनम् ॥ स्यादेतत्, यत्-यस्मादमूर्तोऽवयवी 'ता' तस्मात् तदभिन्नदेशतायामपि-आकाशेनेव तेनावयविना सह अभिन्नदेशतायामपि अणुद्वयस्य कुतो नूनमनित्यत्वादयो दोषाः प्राप्नुवन्ति ? नैव कुतश्चिदिति भावः ॥६५९॥
ગાથાર્થ:- અર્થવાદી:- અવયવી અમૂર્ત છે. તેથી આકાશની જેમ અવયવીની સાથે અભિન્નદેશતા લેવા છતાં બને અણઓમાં અનિત્યતા વગેરે દોષ કેવી રીતે આવશે? અર્થાત એ દોષ નહિ આવે. ૬૫લા अत्राहઅહીં જ્ઞાનવાદી ઉત્તર આપે છે
हंत अमुत्तत्तम्मिवि आगासस्सेव अणुवलंभो से ।
पावति तदभेदातो इतरस्सवि अहव उवलंभो ॥६६०॥ . (हन्त! अमूर्तत्वेऽपि आकाशस्येवानुपलम्भस्तस्य । प्राप्नोति तदभेदादितरस्यापि अथवा उपलम्भः ॥) . यद्यप्यनित्यत्वादिदोषप्रसङ्गभयादमूर्तोऽवयवी अभ्युपगम्यते तथापि अमूर्त्तत्वेऽपि 'हन्तेति' परामन्त्रणे 'से तस्यावयविन आकाशस्येवानपलम्भः प्राप्नोति, अथवा इतरस्यापि-आकाशस्य अवयविन इव उपलम्भः प्राप्नोति तदभेदात्-तयोरमूर्त्तत्वाभिन्नदेशत्वयोरुभयत्राप्यभेदात-अविशेषात् ॥६६०॥
ગાથાર્થ:- જ્ઞાનવાદી:- અલબત્ત, આમ અણમાં અનિત્યત્વવગેરે દોષોના ભયથી તમે અવયવીને અમૂર્ત સ્વીકાર્યો, છતાં પણ તેથી વિસ્તાર નથી, કેમકે એ દોષ દૂર થવા છતાં નવા દોષો તો ઊભા થાય જ છે. જૂઓ! આમ અવયવીને અમૂર્ત સ્વીકારશો, તો તેનો (અવયવીનો) આકાશની જેમ અનુપલક્ષ્મ પણ સ્વીકારવો પડશે. અને જો તમારો અવયવી અમૂર્ત હોવા છતાં ઉપલભ્ય હોય, તો આકાશનો પણ અવયવીની જેમ ઉપલક્ષ્મ સ્વીકારવો પડશે, કારણ કે અવયવી અને આકાશ આ બન્નેમાં અમૂર્તવ અને અભિન્નદેશતા સમાનતયા છે. ૬૬ના अत्रार्थवादिनो मतमाहअर्थवाहीनो मत जावे छे.......
. समवायलक्खणेणं संबंधेणं ण तंपि संबद्धं ।
तदभिन्नदेसताए को अन्नो एस समवायो? ॥६६१॥
(समवायलक्षणेन सम्बन्धेन न तदपि सम्बद्धम् । तदभिन्नदेशतायाः कोऽन्य एष समवायः ॥ अवयव्येष स्वावयवैः सह समवायलक्षणेन संबन्धेन संबद्धो न तदपि-आकाशं, ततो नामूर्त्तत्वाभिन्नदेशत्वाविशेषेऽपि तस्योपलम्भप्रसङ्ग इति । अत्राह-'तदभिन्नेत्यादि' ननु तदभिन्न देशतायाः-स्वावयवाभिन्नदेशतायाः सकाशात् अन्यः क एष समवायोऽवयविनः स्वावयवेषु? नैव कश्चिदित्यर्थः, किंतु तदभिन्नदेशतैव, सा चाकाशेऽप्यविशिष्टेति तस्याप्युपलम्भः प्राप्नोति, न च भवति, तस्मादवयविनोऽपि मा भूदिति ॥६६१॥
ગાથાર્થ:- અર્થવાદી:- આ અવયવી પોતાના અવયવો સાથે સમવાયરૂપ સંબંધથી સંબદ્ધ છે, જયારે આકાશનું એમ નથી. અર્થાત આકાશ પોતાના અવયવો સાથે સમવાયસંબંધથી સંબદ્ધ નથી. તેથી અમૂર્તત્વ અને અભિન્નદેશવરૂપે સમાન લેવા છતાં આકાશ ઉપલબ્ધ થવાનો પ્રસંગ નીં આવે.
જ્ઞાનવાદી:- અવયવીનો પોતાના અવયવોમાં “સ્વઅવયવ-અભિનદેશતા' (પોતાના અવયવોથી અભિન્ન દેશવાળાપણું) ને છોડી અન્ય વળી કયો સમવાય છે? અર્થાત નવો કોઇ સમવાય નામનો સમ્બન્ધ નથી, તઅભિન્નદેશના જ છે. આ તદભિન્નદેશતા તો આકાશમાં પણ સમાનતયા છે જ. તેથી આકાશ પણ ઉપલબ્ધ થવાનો પ્રસંગ છે. પણ આકાશ ઉપલબ્ધ થતું નથી. તેથી અવયવીઓએ પણ ઉપલબ્ધ થવું જોઈએ નહિ. ૬૬૧
++++++++++++++++घर्भसंजलि -२२ -53++++
+
+
+
+
+
+
+
+
+
+
+