Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 324
________________ +++++++++++++++++सर्वसिलिवार +++++++++++++++++ अयं हि जीवो ज्ञानस्वभावः, ततश्चासत्यावरणे सति च ज्ञेये कथं न्ववगमविषयप्रकर्षसामर्थ्ययुक्तस्सन् सर्वं न ज्ञास्यति, ज्ञास्यत्येवेतिभावः, विबन्धकाभावात् ॥१२१६॥ यार्थ:- मा® शानस्वभावाणी छे. तेथी को (१)शाना१रानो समाप लोय (२)ज्ञेय विद्यमान होय, अने (3) તે જીવ બોધસંબધી પ્રકષ્ટસામર્થ્યથી યુક્ત હોય, તો બધું જ કેમ જાણે નહીં? અર્થાત જાણે જ, કેમકે જાણકારીમાં કોઈ પ્રતિબન્ધક હાજર નથી. ૧૨૧દા अथ कथमावरणाभावोऽभूत् येनोच्यते आवरणे असतीति । अत आह - આવરણનો અભાવ કેવી રીતે થયો? કે જેથી આવરણનો અભાવ હોય એમ કહેવાય એવી શંકાના સમાધાનમાં કહે છે आवरणाभावो वि हु पुव्वुत्तविहीएँ ण पडिबंधा य । .. देसाइविप्पगरिसा सामण्णेणोवलंभाओ ॥१२१७॥ (आवरणाभावोऽपि ह पूर्वोक्तविधिना न प्रतिबन्धाश्च । देशादिविप्रकर्षाः सामान्येनोपलम्भात् ॥) आवरणाभावोऽपि च पूर्वोक्तविधिना 'पडिवक्खभावणाओ अणुहवसिद्धो य हासभावो सि' मित्यादिना द्रष्टव्यः । न च वाच्यं सत्यप्यावरणाभावे देशादिविप्रकर्षा विबन्धका भविष्यन्तीति कथं सर्वविशेषावगमसामर्थ्यमनुमीयत इत्यत आह --'नेत्यादि' न प्रतिबन्धा(ध पाठा.) देशादिविप्रकर्षाः, आदिशब्दात् कालस्वभावपरिग्रहः। कथं न ते प्रतिबन्धा (ध पाठा.) इत्याह-सामान्येनोपलम्भात् । यदि हि देशादिविप्रकर्षा अविशेषेण ज्ञानस्य प्रतिबन्धका भवेयुस्ततः सामान्येनापि उपलम्भं प्रतिबध्नीयुर्न च प्रतिबध्नन्ति, तथाऽप्रतीतेः ततः क्षीणसकलतदावरणस्यापि न सकलविशेषावगमनं प्रतिभंत्स्यन्तीति ॥१२१७॥ ગાથાર્થ:- “પડિવફખભાવણાઓ...” (ગા. ૧૧૬૪) પ્રતિપક્ષભાવનાથી છૂાસભાવ અનુભવસિદ્ધ છે. ઈત્યાદિ પૂર્વોક્તવિધિથી આવરણાભાવ પણ જાણી લેવો. શંકા:- આવરણનો અભાવ હોય, તો પણ દેશાદિ(આદિથી કાળ–સ્વભાવવગેરે)નો વિપ્રકર્ષ વ્યવધાન જ્ઞાનમાં પ્રતિબંધક બનશે, (તાત્પર્ય - જ્ઞાનાવરણનો અભાવ ભલે થાય, પણ જો વસ્તુ જ દેશ કે કાળથી અતિ દૂર હોય, તો જ્ઞાનમાં પ્રતિબન્ધ આવશે જ.) તેથી સર્વવિશેષના અવગમનું અનુમાન શી રીતે થશે? સમાધાન:- દેશાદિવિપ્રકર્યો પ્રતિબન્ધક નથી, કેમકે સામાન્યથી ઉપલબ્ધ થાય છે. જો દેશાદિવિપક અવિશેષરૂપે જ્ઞાનના પ્રતિબન્ધક બનતા હોય, તો સામાન્યથી જ્ઞાન થવામાં પણ પ્રતિબન્ધક બનવા જોઇએ. પણ તેવી પ્રતીતિ થતી ન હોવાથી તેઓ પ્રતિબંધક બનતા નથી. આ જ પ્રમાણે જ્ઞાનાવરણનો સર્વથા ક્ષય કરનારને પણ સકળ વિશેષના બોધમાં તે પ્રતિબન્ધક બનશે નહીં. ૧૨૧૭ ગમનાદિની પરિમિતવિષયતા णय सामण्णेण वि गमणभोयणं सव्वविसयमिह दिटुं । ता कह णु विसेसेणं होही तं सव्वविसयं तु ? ॥१२१८॥ (न च सामान्येनापि गमनभोजनं सर्वविषयमिह दृष्टम् । ततः कथं नु विशेषेण भविष्यति तत् सर्वविषयं तु 11) न च सामान्येनापि गमनभोजनमिह-जगति सर्वविषयं दृष्टं, किंतु परिमित विषयमेवाविगानेन तथासकललोकप्रतीतेः। 'ता' ततः कथं नु तकत्-गमनभोजनं विशेषेण सर्वविषयं भविष्यतीति ? नैव भविष्यतीति भावः ॥१२१८॥ - ગાથાર્થ:- આ જગતમાં ગમન કે ભોજન સામાન્યથી પણ સર્વવિષયક દેખાતા નથી, પરંતુ પરિમિતવિષયક જ દેખાય છે. કેમકે આ વિરોધ વિના સર્વજનપ્રતીત છે. તેથી એ ગમન-ભોજન વિશેષરૂપે શી રીતે સર્વવિષયક બની શકે? અર્થાત ન . જ બની શકે. ૧૨૧૮ एतदेव भावयति - આ જ અર્થનું ભાવન કરે છે - परिमियसामत्थो च्चिय देहो गमणादियासु किरियासु । ता जुत्तं च्चिय तासिं ण पगरिसो सव्वविसओ त्ति ॥१२१९॥ (परिमितसामर्थ्य एव देहो गमनादिषु क्रियासु । तस्माद्युक्तमेव तासां न प्रकर्षः सर्वविषय इति ॥) ++ + + + + + + + + + + + + + + - २ - 277 + + + + + + + + + + + + + ++

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392