Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 348
________________ * * * * * * * * * * ****** सर्वज्ञसिद्धि द्वार ***** ગાથાર્થ:- વચન પણ રાગ-દ્વેષાદિ દોષોનું કાર્ય નથી કે જેથી વચન હોય, ત્યા રાગાદિમત્તા પણ હોય’ એવું અનુમાન કરવાનું રહે, અને તેના આધારે અસર્વજ્ઞત્વની સિદ્ધિ કરી શકાય. ‘વચન રાગાદિનુ કાર્ય કેમ નથી?” એવી શંકાના જવાબમા કહે છે→ રાગાદિદોષથી રહિત પણ કોઇ પુરુષ મધ્યસ્થભાવે પ્રકરણના અનુરોધથી કા'ક બોલતો દેખાય છે. (રસ્તે જતા સજજનને માર્ગ પૂછીએ, તો તે રાગ-દ્વેષ વિના સત્ય જવાબ આપે છે) તેથી વક્તૃત્વને પણ જ્ઞાનપ્રકર્ષસાથે વિરોધ નથી. ૫૧૨૮ા अत्र परस्याभिप्रायं प्रचिकटयिषुराह - અહીં પૂર્વપક્ષના અભિપ્રાયને પ્રગટ કરવાના આશયથી કહે છે. अह तु विवखाएँ विणा ण जंपई कोइ सा य इच्छति । रागो य तई तम्हा वयणं रागादिपुव्वं तु ॥१२५४ ॥ (अथ तु विवक्षया विना न जल्पति कोऽपि सा चेच्छेति । रागश्च सका तस्माद् वचनं रागादिपूर्वं तु II) अथ न विवक्षया विना कोऽपि जल्पति, तथा दर्शनाभावात्, सा च विवक्षा इच्छा, वक्तुमिच्छा विवक्षेति व्युत्पत्तेः, 'तई' इति सका च इच्छा रागस्तस्माद्वचनं रागादिपूर्वकमेव । तुरवधारणे । तथा च सत्यसौ वक्ता असर्वज्ञः, सति रागादौ सर्वज्ञत्वानभ्युपगमात् ॥१२८४॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- વિવક્ષા વિના કોઇ બોલતું હોય, તેમ દેખાતુ નથી, તેથી વિવક્ષા વિના ઉચ્ચાર ન હ્યેય. અને કહેવાની ઇચ્છા=વિવક્ષા' એવી વિવક્ષાની વ્યુત્પત્તિ હોવાથી વિવક્ષા ઇચ્છારૂપ છે. આ ઇચ્છા રાગરૂપ છે. તેથી વચન રાગપૂર્વક જ હોય. (તુ પદ જકારાર્થક છે.) તેથી આ વક્તા અસર્વજ્ઞ જ હોય, કેમકે રાગની હજરીમા સર્વજ્ઞતા સ્વીકારી નથી. ૫૧૨૮૪૫ अत्राह - અહીં ઉત્તર આપતા કહે છે– सुविणादिसु तीऍ विणा जंपति कोई तहा विचित्तो य । अन्नम्म जंपियव्वे दीसइ अन्नं च जंपतो ॥१२८५ ॥ (स्वप्नादिषु तया विना जल्पति कोऽपि तथा विचित्तश्च । अन्यस्मिन् जल्पितव्ये दृश्यतेऽन्यच्च जल्पन् ॥) स्वप्नादिषु आदिशब्दान्मदमूर्च्छादिषु च अवस्थासु तया - विवक्षया विनापि जल्पति- जल्पन् दृश्यते, तथा विचित्तश्च विगतचित्तश्च मनस्क इतियावत् अन्यस्मिन् - घटादौ प्रजल्पितव्ये अन्यत् - पटादिकं प्रजल्पन् दृश्यते, तन्न वचनं विवक्षाऽविनाभावि ततश्च कथं रागादिपूर्वकमेव तद्भवेदिति ? ॥ १२८५ ॥ ગાથાર્થ:-ઉત્તરપક્ષ:- સ્વપ્નાદિ (આદિપદથી નશા, મૂર્છાઆદિ) અવસ્થાઓમા વિવક્ષા વિના પણ બોલતા દેખાય છે. તથા વિચિત્ત-અન્યમનસ્ક આદમી ધડાદિ બોલવાનું હોય ત્યા પટાદિ અન્ય જ બોલતો દેખાય છે. આમ વચન વિવક્ષા વિના પણ સભવતું હોવાથી વચનને વિવક્ષાસાથે અવિનાભાવ નથી. તેથી વચન રાગાદિપૂર્વક જ હોય તેવું કેવી રીતે હોય? ૫૧૨૮૫ા अत्र परस्याभिप्रायमाह અહીં પૂર્વપક્ષનો અભિપ્રાય વ્યક્ત કરે છે– तत्थवि य अत्थि सुहुमा अवंतराले य कज्जगम्मत् । दिट्ठपरिच्चाएणं अदिट्ठपरिकप्पणा एसा ॥१२८६॥ (तत्रापि चास्ति सूक्ष्माऽपान्तराले च कार्यगम्येति । दृष्टपरित्यागेनादृष्टपरिकल्पना एषा ।) तत्रापि च - स्वापाद्यवस्थासु विगतचित्तायां चापि अन्तरालेऽस्ति काचन सूक्ष्मा विवक्षा । किमत्र प्रमाणमिति चेत् ? आह-कार्यगम्या वचनलक्षणकार्यानुमानमत्र प्रमाणमिति भावः । न हि वचनस्य विवक्षामन्तरेणान्यत् कारणमस्ति, तत्कथं तामन्तरेणापि तद्भवेदिति । अत्राह - 'दिट्ठेत्यादि' यदि हि तदानीमपि सा विवक्षा भवेत्ततस्तस्याः स्वसंविदितस्वभावत्वात्तदानीमप्यनुभवो भवेत्, यथा तास्वेव स्वापाद्यवस्थासु कदाचिद्विवक्षापूर्वोक्तौ । तथा च दृश्यन्ते केचित्प्रबुद्धावस्थायां वक्तारो→ ‘यथा - ' इत्थमित्थं निशि स्वप्ने तेन सह तं तं तदभिप्रायमनुसृत्य जल्पितमिति' । अन्यैरपि उक्तम्- “न चेमाः कल्पना अप्रतिसंविदिता एवोदयन्ते व्ययन्ते वा येन सत्योऽपि अनुपलक्षिताः स्युरिति” । तस्मात्स्वसंवेदनप्रमाणदृष्टः स्वापाद्यवस्थासु कदाचिद्विवक्षाविरहः । यदप्युक्तम् - कार्यगम्येति तदप्यसमीचीनं, विवक्षाकार्यत्वेनैव वचनस्या +++ of *****धर्मसंबल-लाग २ - 301***************

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392