Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust
________________
+ + सर्वसिद्धि द्वार + +
यथा कस्यापि समयज्ञस्य - समयवशादधिगतधर्मास्तिकायादिवस्तुस्वरूपस्य कदाचित् शीघ्रं पञ्चास्तिकायविज्ञानं जायते, एवम् - अमुनैव प्रकारेण केवलिनोऽप्यशेषद्रव्यपर्यायप्रपञ्चविषयमपि समये - समयमात्रेण जायत इत्यदोषः । उक्तं चान्यैरपि - "यथा सकलशास्त्रार्थः, स्वभ्यस्तः प्रतिभासते । मनस्येकक्षणेनैव, तथाऽनन्तादिवेदनम् ॥१ ॥ इति, अनन्तादिवेदनमिति - अनाद्यनन्तवेदनम् ॥१३३२ ॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- જેમ આગમદ્વારા ધર્માસ્તિકાયાદિના સ્વરૂપના જ્ઞાતા કો'ક પુરુષને કયારેક શીઘ્ર પંચાસ્તિકાય વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે કેવલીને પણ અશેષ દ્રવ્ય-પર્યાયના વિસ્તારઅંગે સમયમાત્રમાં જ્ઞાન ઉત્પન્ન થાય તેમા દોષ નથી. બીજાઓએ પણ કહ્યું છે જેમ સારીરીતે અભ્યસ્ત થયેલો સકલશાસ્ત્રાર્થ મનમા એક જ ક્ષણમા પ્રતિભાસ પામે છે. તે જ પ્રમાણે અનંતાદિનું સમજવું" અનન્તાદિવેદન- અનન્તનું વેદન. ૫૧૩૩રરા
ચંદ્રપ્રભાદિદૃષ્ટાન્ત ઉપમામાત્ર
यद्येवं तर्हि यत्तत्र तत्र प्रदेशे उच्यते - 'सर्वगतावभास' - मित्यादि, तथा “स्थितः शीतांशुवज्जीवः, प्रकृत्या भावशुद्धया चन्द्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवद् ॥१॥" इत्यादिना चन्द्रादिप्रभाज्ञातं च तत् विरुद्ध्यते एव, आत्मस्थस्यैव केवलज्ञानस्य सकलवस्तुपरिच्छेदशक्तिमत्त्वाभ्युपगमे तस्यानुपपद्यमानत्वात्, अत आह
પૂર્વપક્ષ:- જો આમ હોય, તો તે–તે સ્થાનોએ જે કહેવાયું છે કે કેવળજ્ઞાન સર્વગતાવભાસ છેઃ ઇત્યાદિ તથા “ભાવશુદ્ધ પ્રકૃતિથી (=સ્વભાવથી) ચંદ્રની જેમ જીવ રહ્યો છે. તેનુ વિજ્ઞાન ચાદનીતુલ્ય છે અને તેના આવરણો વાદળ જેવા છે.” ઇત્યાદિ વાકયથી ચન્દ્રાદિની પ્રભાનુ જે દ્વેષ્ટાન્ત અપાય છે, તેની સાથે વિરોધ આવે છે, કેમકે આત્મામા જ રહેલા કેવલજ્ઞાનની સકલવસ્તુપરિચ્છેદશક્તિમત્તા સ્વીકારવામાં આ વચનો—દૃષ્ટાન્તો અનુપપન્ન બને છે.
અહીં ઉત્તરપક્ષ સ્થાપતા આચાર્યવર્ય કહે છે.
-
एवं चिय सव्वगतावभासमिच्चादि जुज्जति असेसं । चंदादिपभाणाते (तं) उवमामेत्तं मुणेयव्वं ॥१३३३॥
(एवमेव सर्वगतावभासमित्यादि युज्यतेऽशेषम् । चंद्रादिप्रभाज्ञातमुपमामात्रं ज्ञातव्यम् II)
एवमेव-उक्तेनैव प्रकारेण 'सर्वगतावभास' मित्याद्यशेषं युज्यते, अवभासशब्दस्य परिच्छेदस्पशक्तिवाचकत्वात् । यदुक्तमाचार्येणैवान्यत्र - "सर्वगतावभासमित्यादि विरूद्ध्यत इति चेत्, न परिच्छेदशक्तेरवभासत्वादिति” । यत्तु चन्द्रादिप्रभाज्ञातं तत् उपमामात्रमेव ज्ञातव्यं, न तु तदृष्टान्तावष्टम्भेन केवलज्ञानस्यापि ताथात्म्यम् ॥१३३३॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- ઉપર અમે કહ્યા મુજબ જ ‘સર્વગતાવભાસ' વગેરે સઘળી વાત બંધબેસતી થશે, કેમકે અહીં ‘अवलास' शब्द ‘परिच्छेद्यात्मशक्ति' नो वाय छे. खायार्यखे (पू. हरिभद्र सू.भ ) ४ अन्यत्र धुं छे} “सर्वगतावलास' ઇત્યાદિસાથે વિરોધ આવે છે એવું ન કહેવુ, કેમકે પરિચ્છેદશક્તિ જ અવભાસ છે.” તથા ચન્દ્રાદિપ્રભાનુ દૃષ્ટાન્ત તો ઉપમામાત્રરૂપ જ સમજવું, નહીં કે તે દૃષ્ટાન્તના આલંબનથી કેવળજ્ઞાનનુ પણ તથા સ્વરૂપ સ્વીકારવું. ૫૧૩૩ા कथं चन्द्रादिप्रभाज्ञातमुपमामात्रमित्यत आह - ચંદ્રાદિપ્રભાદેષ્ટાન્ત ઉપમામાત્ર કેમ છે?” તે બતાવે છે.
जम्हा पहा वि दव्वं पोग्गलस्व त्ति चंदमादीणं ।
णय भिन्नाऽभिण्णाणं एवं जुत्तिं समुव्वहति ॥१३३४॥
(यस्मात्प्रभापि द्रव्यं पुद्रलरूपमिति चंद्रादीनाम् । न च भिन्नाऽभिन्नानामेवं युक्तिं समुद्वहति ॥ )
यस्मात् प्रभापि चन्द्रादीनां - चन्द्रादित्यग्रहनक्षत्रतारकामणिप्रदीपादीनां संबन्धिनी द्रव्यम् । कुत इत्याह- 'पौद्गलस्प्रेति' यत इयं प्रभा पुद्गलख्पा, पुद्गलरूपताऽस्या घटादेरिव चक्षुर्ग्राह्यत्वात्, "तमश्छायोद्योतातपाश्चेति" वचनप्रामाण्याच्च इति, तस्मात्कारणात्सा प्रभा द्रव्यम् । अत एव चन्द्रादिभ्यो भिन्ना द्रव्यान्तरत्वादतश्चन्द्रादिकमतिक्रम्यान्यत्रापि सा गच्छन्ती न विरुद्ध्यते, न तु ज्ञानमात्मानमतिरिच्य, तस्य गुणत्वात् । तथा चाह-न च सा भिन्ना सती अभिन्नानाम् - आत्मनोऽव्यतिरिक्तानां ज्ञानानामेवं-स्वस्वरूपवत् युक्तिं समुद्वहति, नात्मसमानयोगक्षेमतामापादयतीत्यर्थः, अतश्चन्द्रादिप्रभाज्ञातमुपमामात्रमेवेति स्थितम् ॥१३३४॥
++++ धर्मसंभबलि-लाग २ - 322+ +
Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392