Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 387
________________ + + + + + + + + + + + + + + + + + + भोगना + + + + + + + + + + + + + + + + + + संसारसुखमपि औत्सुक्यनिवृत्तिरूपत्वान्मोक्षसमानमभिहितं तन्मा भूदतिविषयामिषलालसानां तत्रेवास्थानिर्बन्ध इति ततः सकाशात् मोक्षसुखे विशेषमाह - ઔસુકચની નિવૃત્તિરૂપે હોવાથી સંસારસુખ પણ મોક્ષસુખસમાન છે, તેમ કહ્યું. તેથી અતિવિષયલાલસાવાળા જીવને સંસારસુખમાં આસ્થા-આગ્રહ ન બંધાઈ જાય, તેથી સંસારસુખથી પણ મોક્ષસુખમાં રહેલી વિશેષતા બતાવે છે. इयमित्तरा णिवित्ती सा पुण आवकहिया मुणेयव्वा । भावा पुणो वि णेयं एगतेणं तई णियमा ॥१३८४॥ (इयमित्वरा निवृत्तिः सा पुनर्यावत्कथिका ज्ञातव्या । भावात् पुनरपि नेयमेकान्तेन सा नियमात् ॥) - इयमिन्द्रियविषयभोगपर्यन्तकालभाविनी औत्सुक्यनिवृत्तिरित्वरा-स्वल्पकालावस्थायिनी, सा पुनः-सिद्धानां संबन्धिनी औत्सुक्यनिवृत्तिः सार्वकालिको मुणितव्या । कुत इत्याह- 'भावेत्यादि' यस्मादियमिन्द्रियविषयोपभोगपर्यन्तकालभाविनी औत्सुक्यनिवृत्तिर्नैकान्तेन सर्वथा निवृत्तिरेव, किमित्याह -भावात् पुनरपि-भूयोऽपि प्रवृत्तेः, सा पुनः सिद्धानां संबन्धिनी औत्सुक्यनिवृत्तिर्नियमात् एकान्तेनैव निवृत्तिरेव, न पुनर्भूयोऽपि भवतीतियावत् । ततो महदेव सिद्धानां सौख्यमिति, तत्रैव न्यायचक्षुषामास्थानिर्बन्धो युक्त इति ॥१३८४॥ ગાથાર્થ:- ઇન્દ્રિયવિષયોપભોગના પર્યન્તસમયે થતી ઓસ્ક્યનિવૃત્તિ અતિઅલ્પકાળ ટકનારી છે, જયારે સિદ્ધોની સકચનિવનિ કાયમી સમજવી. કેમકે ઇન્દ્રિયવિષયોપભોગના પર્યન્તકાલે થતી ઔક્યનિવૃત્તિ એકાન્ત-સર્વથા નિવૃત્તિરૂપ નથી, કેમકે વિષયોમાં ફરીથી પ્રવૃત્તિ થાય છે. જયારે સિદ્ધોની સૂચનિવૃત્તિ અવશ્ય એકાત્તે નિવૃત્તિરૂપ જ છે, અર્થાત ફરીથી થવાનો સંભવ નથી. તેથી સિદ્ધોનું સુખ ઘણું મોટું છે. તેથી ન્યાયની આંખે જોનારાએ મોક્ષસુખ પ્રતિ જ આસ્થા–આગ્રહ રાખવો જોઇએ. ૧૩૮૪ इय अणुभवजुत्तिहेतूसंगतं हंदि णिद्वितहाणं । अत्थि सुहं सद्धेयं तह जिणचंदागमातो य ॥१३८५॥ (इत्यनुभवयुक्तिहेतुसंगतं हंदि निष्ठितार्थानाम् । अस्ति सुखं श्रद्धेयं तथा जिनचन्द्रागमाच्च ॥) यस्मादितिः-एवमुक्तेन प्रकारेण अनुभवयुक्तिहेतुसंगतम् अनुभवः-स्वसंवेदनं युक्ति:-उपपत्तिः हेतुः- अन्वयव्यतिरेकलक्षणः एभिः संगतं-घटमानकं तस्मात् 'हंदी' त्युपप्रदर्शने, निष्ठितार्थानां-सिद्धानामस्ति सुखमनन्तमिति श्रद्धेयं प्रतिपत्तव्यम् । तथा जिनचन्द्रागमाच्च-अर्हद्वचनाच्चेति ॥१३८५॥ ગાથાર્થ:-આમ •નિકિનાર્થ સિદ્ધોને અનંત સુખ છે તે વાત અનુભવ, યુક્તિ, હેતુથી સંગત-ઘટે છે અને જિનેશ્વરના વચન थी सब छ. श्रद्धेय छे. अनुभ व हन. यु-64पत्ति.तअन्वय-व्यतिरे. .. ५६ 64र्शनार्थ छ. ॥१3८५॥ મોક્ષસુખ અનુપમ इदानीमस्यैवातिशयख्यापनार्थमनुपमतामाचिख्यासुराह - હવે આ સુખની અતિશયતા બતાવતા તેની અનુપમતા બતાવતા કહે છે. ण य सव्वण्णू वि इमं उवमाभावा चएति परिकहितुं । ण य तियणे वि सरिसं सिद्धसुहस्सावरं अत्थि ॥१३८६॥ (न च सर्वज्ञोऽपि इदमुपमाभावात् शक्नोति परिकथयितुम् । न च त्रिभुवनेऽपि सदृशं सिद्धसुखस्यापरमस्ति ॥ न च सर्वज्ञोऽपि-विभुवनभाविभूतभवद्भविष्यद्भावस्वभावसाक्षात्कार्यपि इदं-सिद्धानां सौख्यं यथावत्परिकथयितुं शक्नोति । कुत इत्याह-उपमाऽभावात् । तदभाव एव कथं सिद्ध इति चेत् ? अत आह-'न येत्यादि''चो' हेतौ, यस्मान्न त्रिभुवनेऽपि-भुवनत्रयेऽपि सिद्धसुखस्य सदृशमपरं किंचित्सुखमस्ति, तत उपमाया अभावः ॥१३८६॥ ગાથાર્થ:- ત્રણેય લોકમાં રહેલા ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન ભાવોના સ્વભાવને પ્રત્યક્ષ જાણનારા સર્વજ્ઞ પણ સિદ્ધોના આ સુખનું યથાવત વર્ણન કરવા શક્તિમાન નથી, કેમકે કોઇ ઉપમા જડતી નથી, ‘ઉપમાનો અભાવ કેવી રીતે કહે છો તેવી શંકાનું સમાધાન એ છે કે ત્રણે ય લોકમાં સિદ્ધોના સુખસાથે સરખાવી શકાય તેવું કોઇ સુખ વિદ્યમાન નથી. તેથી ઉપમાનો અભાવ છે. (“ચ પદ હેત્વર્થક છે.) ૧૩૮૬ાા ** * ** *** * ** *** ** हलि -ला -340* * * * * * * * * * * * * * *

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392