Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 390
________________ +++ ++++++++++++++भोक्षसपा + +++ + ++ ++ + ++ + ++ ++ + ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- ભવ્યજીવો પણ અનન્સાનન્તસંખ્યાથી યુક્ત લેવાથી અપરિમિત છે. તેથી ભવ્યજીવોનો સમયોની જેમ ઉચ્છેદ નથી. (અનંતકાળથી સમય પ્રતિક્ષણ વિનાશ પામે છે છતાં એ અખંડરૂપે અનંતકાળ સુધી એ ચાલતો રહેશે.) નહીંતર તો-જો ભવ્યોને અનન્સાનન્તરૂપે અપરિમિત ન માનો અને પરીઅનન્તાધિરૂપે અનન્તા સ્વીકારો તો અતીતકાલમાં ઉચ્છેદ પામી જવા જોઈએ-ખાલી થઈ જવા જોઇએ, એવી આપત્તિ છે. જેમકે વનસ્પતિની કાયસ્થિતિ અનન્તકાલની હોવા છતાં પૂરી થઇ જાય છે. “'પદ જકારાર્થક છે અને વ્યચ્છેદ સાથે સંબંધિત છે. (જૈનમતે અનન પણ નવ પ્રકારે છે. તેમાં પરીdઅનંત પ્રથમ ત્રણ પ્રકારે છે- જધન્ય-મધ્યમ–ઉત્કૃષ્ટ. જૈનમતે ભવ્યજીવો આઠમે અનન્ત (મધ્યમ અનન્નાનજો) છે, અને સિદ્ધ જીવો પાંચમે અનન્ત (મધ્યમ યુક્તાન) છે. કાયસ્થિતિ- વનસ્પતિઆદિ કો'ક એક જ પર્યાયરૂપે સતત જન્મ-મરણ જેટલા કાળ સુધી થાય તે કાળ કાયસ્થિતિ કહેવાય) ૧૩૯૩ उपसंहारमाह - હવે ઉપસંહાર કરે છે. तम्हाऽतीतेणाणादिणा वि तेसिं जथा ण वोच्छेदो । तह चेवऽणागतेण वि अणंतभावा मुणेयव्वो ॥१३९४॥ (तस्मादतीतेनानादिनापि तेषां यथा न व्यवच्छेदः । तथैवानागतेनापि अनंतभावाद् ज्ञातव्यः ॥ तस्माद्यथाऽतीतेन कालेनानादिनापि तेषां न व्यवच्छेदः तथा चैवानागतेनापि कालेनाव्यवच्छेदो ज्ञातव्यः । कत इत्याह- अनन्तभावात्-अनन्तानन्तकत्वात् ॥१३९४ ॥ ' ગાથાર્થ:- તેથી જેમ અનાદિ એવા અતીતકાલથી પણ ભવ્યોનો વ્યવચ્છેદ ન થયો, તે જ પ્રમાણે અનાગત ભવિષ્યકાલે પણ વ્યવચ્છેદ ન થાય, તે સમજવું, કેમકે ભવ્યજીવો અનંતાનંત છે. જે ભવ્યજીવો પરિમિત જ હોત, તો અત્યારસુધીના વિશાળ અતીતકાલમાં જ તેઓનો ઉચ્છેદ થઈ જાત. આટલો લાંબો અનાદિકાલથી ચાલ્યો આવતો અતીતકાત લેવા છતાં ભવ્ય-જીવોનો ઉચ્છેદ ન થયો તે જ “ભવ્યજીવો અનંતાનંત છે એમ બતાવે છે. તેથી જ ભવિષ્યમાં પણ ઉચ્છેદ નહીં થાય તે સિદ્ધ થાય છે.) ૧૩૯૪u ઉપસંહાર सकलं प्रकरणार्थमुपसंहरति - હવે સકળ પ્રકરણાર્થનો ઉપસંહાર કરે છે. एवमिह समासेणं भणितो धम्मो सुताणुसारेणं । __ आताणुसरणहेतुं केसिंचि तहोवगाराय ॥१३९५॥ . (एवमिह समासेन भणितो धर्मः श्रुतानुसारेण । आत्मानुस्मरणहेतोः केषाञ्चित् तथोपकाराय ॥) . एवम्-उक्तेन प्रकारेण इह-प्रकरणे समासेन-संक्षेपेण नतु विस्तरेण भणितः-उक्तो धर्मो-भावधर्मः सम्यक्त्वादरूपः, श्रतानसारेण-आगमानसारेण । किमर्थमित्याह-आत्मानस्मरणहेतोस्तथा केषांचिदपकाराय चेति ॥१३९५॥ ગાથાર્થ:- આમ આગમાનુસારે સમ્યકત્વાદિ ભાવધર્મનો આ પ્રકરણમાં વિસ્તારથી નહીં, પણ સંક્ષેપથી પોતાના સ્મરણ માટે અને કેટલાક જીવોપર ઉપકાર કરવા નિર્દેશ કર્યો. ૧૩૯પા . काऊण पगरणमिणं पत्तं जं कुसलमिह मया तेण । दुक्खविरहाय भव्वा लभंतु जिणधम्मसंबोधिं ॥१३९६॥ (कृत्वा प्रकरणमिदं प्राप्तं यत् कुशलमिह मया तेन । दुःखविरहाय भव्या लभन्तां जिनधर्मसंबोधिम् ॥) कत्वा प्रकरणमिदं धर्मसंग्रहणिनामकं यन्मया प्राप्तं कुशलमिह-प्रकरणकरणे तेन कुशलेन दुःखविरहाय दुःखाभावाय (भव्याः) लभन्तां जिनधर्मसंबोधिमिति ॥१३९६ ।। પથાર્થ - આ ધર્મસંવહણિ' નામના પ્રકરણની રચના કરીને અહીં પ્રકરણ રચવામાં મેં જે કંઈ કુશળ પુણ્યની પ્રાપ્તિ કરી છે, તે કુશળથી ભવ્ય જીવો દુ:ખથી છૂટવા જિનધર્મની સંબોધિને પ્રાપ્ત કરશે. ૧૩૯દા ટીકાકારકત પ્રશસ્તિ हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । क्व चाहं जडधीरेष, स्वल्पशास्त्रकृतश्रमः ॥१॥ तथापि सन्ति ये केचित्, मत्तोऽपि स्तोकबुद्धयः । तेषां लंशावबोधार्थमेष यत्नः कृतो मया ॥२॥ यच्च किंचिदिह क्षुण्णं, प्रज्ञावैकल्ययोगतः । तच्छोध्यं मयि कारण्यमाश्रितैस्तत्त्ववेदिभिः ॥३॥ विषमगंभीरपदार्थां यदिमां व्याख्याय धर्मसंग्रहणिम् । मलयगिरिणाऽपि कुशलं सिद्धिं तेनाश्रुतां लोकः ॥४॥ - +++++++++******* use- 02-343+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392