Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 391
________________ જ એ જ જ * * * * * * * * * * * * ઉપસંહાર * * * * * * * * * * * * * * * * * હરિભદ્રસૂરિજીના અત્યંત ગંભીરભાવોથી યુક્ત વચનો કયાં? અને અતિઅલ્પશાસ્ત્રોના પરિશીલનમાં પ્રયત્ન કરનારો જડબુદ્ધિવાળો હું કયા? (અર્થાત હારિભદ્રવાણી અને મારાવચ્ચે આસમાન-જમીનનું આંતરું છે.) શા છતાં પણ જે કેટલાક મારાથી પણ મંદબુદ્ધિવાળા છે, તેઓના આશિકબોધ માટે મેં આ પ્રયત્ન કર્યો છે. પરા અહીં પ્રજ્ઞાની વિકલતાના કારણે જે કંઇ (અશુદ્ધ) લખાયું હોય, મારા પ્રત્યે કરુણા કરનારા તત્ત્વજ્ઞાનીઓએ એ લખાણમાં સંશોધન કરવા કૃપા કરવી. પાડા વિષમ અને ગંભીર પદાર્થવાળી આ ધર્મસંગ્રહણિની વ્યાખ્યા કરીને મલયગિરિએ જ કંઈ કુશળ પ્રાપ્ત કર્યું હોય, તેનાથી લોકો સિદ્ધિને પામો. u૪ અનુવાદકર્તાની શુભેચ્છા - સંવત ૨૦૪૧ ના ચાતુર્માસમાં પદ્માવતીદેવી પરિપૂજિત શ્રીસહરફાણા પાર્શ્વનાથ ભગવાન(બાબુલનાથ-ચોપાટી)ની છત્રછાયામાં આરંભાયેલી મારી આ ધર્મસંગ્રહણભાવાનુવાદયાત્રા અનેકાનેક સ્થાનોએ પર્યટન કરતી કરતી આજે સંવત ૨૦૪૭ ના ધનતેરસે ગન્ટરસ્થિત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં સમાપ્તિને પામી. ઈતિ શુભમ सिद्धान्तमहोदधि - सुविशालसंविग्नगच्छ वृक्षनिर्मापणैकदक्ष स्वर्गस्थाचार्यदेव श्रीमद्विजय प्रेमसूरीश्वरजी महाराजदिव्यप्रभावेन तत्पट्टप्रभावक न्यायविशारद सुसंयममुनिगच्छनायकाचार्यदेव श्रीमद्विजय भुवनभानुसूरी श्वरजी महाराजपरमकृपया तत्पट्टविभूषकस्वप्रतिभोन्मेषप्रकर्षीकृतकर्मसाहित्यस्वर्गस्थआचार्यदेव - श्रीमद्विजय धर्मजित्सूरीश्वरजी महाराजदिव्यदृष्ट्या तत्पट्टालंकारनैकवारसूरिमंत्रपंचप्रस्थानसमाराधकाचार्यदेव श्रीमद्विजय जयशेखरसूरीश्वरजी महाराजशुभाशिषा तच्छिष्यरत्न विद्वद्वर्य मुनिराज श्री अभयशेखरविजयमहाराजकरुणया - तच्छिष्यलेशेन साध्वी चंद्ररत्नाश्रीजीतनुजेन मुनि ___ अजितशेखरविजयेन कृतः शमदमादिगुणप्रवर श्रीकुलचंद्र विजयजी गणिवरसंशोधितोऽयं धर्मसंग्रहणिभावानुवादस्तत्त्ववेदिभिः सुपरीक्ष्य संशोधनीयस्तत्त्वजिज्ञासुभिश्चाध्ययनीयश्चिरं नन्दताच्च । * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 344 * * * * * * * * * * * * * * *

Loading...

Page Navigation
1 ... 389 390 391 392