________________
++++++++++++++++
सर्वसिEिR
+
+
+
+
++
+
+
+
+
+
+
++
+++
ननु यत्-यस्मात् दर्शनेन समताधर्मविशिष्टं सर्वं वस्तु गृह्यते, न तु विषमतया विशिष्टं, 'ता' तस्मात्कथमिदं दर्शनं सकलार्थविषयमिति वक्तव्यम् ? ॥१३६५॥
ગાથાર્થ – પૂર્વપક્ષ – દર્શન સમતાધર્મવિશિષ્ટ જ બધી વસ્તુને ગ્રહણ કરે છે, નહીં કે વિષમતાધર્મથી વિશિષ્ટ. તેથી આ દર્શન સકલાર્થવિષયક છે તેમ કેવી રીતે કહી શકાય? ૧૩૬પા
एवं विवज्जासेणं णाणस्स वि असयलत्थया णेया ।
उभयग्गहणे (य) दोण्ह वि अविसेसो पावती णियमा ॥१३६६॥ (एवं विपर्यासेन ज्ञानस्यापि असकलार्थता ज्ञेया । उभयग्रहणे (च) द्वयोरपि अविशेषः प्राप्नोति नियमात् ॥) एवं-दर्शनस्येव ज्ञानस्यापि विपर्यासेनासकलार्थता ज्ञेया, यथा ज्ञानेन विषमताधर्मविशिष्टं सर्वं वस्तु गृह्यते, न समताविशिष्टं, तत्कथमिदं ज्ञानं सकलार्थविषयमिति । अथैतद्दोषभयादेवमिष्येत यदुत-ज्ञानेनापि सामान्यविशेषात्मकतया सर्व वस्तु गृह्यते तथा दर्शनेनापीति तत्राह-उभयग्रहणे-सामान्यविशेषग्रहणे द्वयोरपि-ज्ञानदर्शनयोरभ्युपगम्यमाने सति नियमात्तयोरविशेषः प्राप्नोति । परिच्छेद्यकृतो हि विशेषः सोऽपि चेदानीमपगत इति कथमनयोः परस्परं विशेषः?॥१३६६ ॥
ગાથાર્થ:- ઉપરોક્તવાતને જ ઉલટાવવાથી દર્શનની જેમ જ્ઞાનની પણ અસકલાર્થતા સમજવી. જ્ઞાન વિષમતા ધર્મથી વિશિષ્ટ જ બધી વસ્તુને ગ્રહણ કરે છે નહીં કે સમતા ધર્મથી વિશિષ્ટ. તેથી જ્ઞાન પણ કેવી રીતે સકલાર્થગ્રાહક બનશે? જો આ દોષના ભયથી “જ્ઞાન પણ સામાન્ય-વિશેષાત્મકરૂપે જ બધી વસ્તુનો બોધ કરશે અને દર્શન પણ એ જ રીતે બોધ કરશે એમ કહેશો તો જ્ઞાન-દર્શન બન્ને સામાન્યવિશેષ ઉભયનું ગ્રહણ કરતાં હોવાથી અવશ્ય બન્નેમાં કોઈ વિશેષ નહીં રહે. કેમકે બન્નેમાં (જ્ઞાન-દર્શનમાં) વિષયકત જ વિશેષ છે. બન્નેના બોધના વિષય અલગ-અલગ હેવાથી જ બન્નેમાં ભેદ ઈષ્ટ છે.) જો તે =વિષયકતભેદ) પણ દૂર કરશો, તો બન્નેમાં પરસ્પરવિશેષ ભેદ શું રહેશે? ઘ૧૩૬૬ अत्राचार्य आह - અહીં આચાર્ય ઉત્તર આપે છે.
समएतरधम्माणं भेदाभेदम्मि ण खलु अण्णोण्णं ।
णिरवेक्खमेव गहणं इय सयलत्थे तओ दो वि ॥१३६७॥ (समतेतरधर्मयोर्भेदाभेदे न खल अन्योन्यम् । निरपेक्षमेव ग्रहणमिति सकलार्थे ततो द्वे अपि ॥ समतेतरधर्मयोः-सामान्यविशेषयोर्भेदाभेदे सति न खल्वन्योऽन्यं निरपेक्षमेव ग्रहणमुपपद्यते, एतदुक्तं भवतिसमानासमानपरिणामयोः सामान्यविशेषशब्दवाच्ययोस्तथा भेदाभेदो व्यवस्थितो यथा नानयोहणमन्योऽन्यनिरपेक्षमेवोपजायते, यथा स्पादीनां, किंतु प्रधानोपसर्जनभावेन परस्परसापेक्षं, तथास्वभावत्वात् । इतिः-एवमुक्तप्रकारेण द्वे अपि ज्ञानदर्शने सकलार्थे ॥१३६७॥ - ગાથાર્થ:- ઉત્તરપલ:- સામાન્ય-વિશેષવચ્ચે ભેદભેદ હોવાથી અન્યોન્યથી નિરપેક્ષરૂપે બન્નેનું ગ્રહણ સંભવતું નથી. તાત્પર્ય:- સામાન્ય અને વિશેષ શબ્દોથી ક્રમશ: વાચ્ય સમાનપરિણામ અને અસમાનપરિણામ વચ્ચે તેવા પ્રકારનો ભેદભેદ નિશ્ચિત છે કે, જેથી એ બન્નેનું રૂપાદિની જેમ પરસ્પરથી નિરપેક્ષરૂપે ગ્રહણ થાય જ નહીં. (પાદિમાં એવો ભેદભેદ ન લેવાથી રસઆદિથી નિરપેક્ષરૂપે એકલા કૃપાદિનું ગ્રહણ સંભવે છે. પરંતુ પ્રધાન-ગૌણભાવથી પરસ્પરસાપેક્ષ ગ્રહણ જ થાય. આમ હોવાથી જ્ઞાન-દર્શન આ બન્ને સકલાર્થવિષયક જ છે. ૧૩૬૭ एतदेव स्पष्टयति - આ જ વાતને સ્પષ્ટ કરે છે.
जं सामण्णपहाणं गहणं इतरोवसज्जणं चेव ।
अत्थस्स दंसणं तं विवरीयं होइ णाणं तु ॥१३६८॥ (यत् सामान्यप्रधान ग्रहणमितरोपसर्जनमेव । अर्थस्य दर्शनं तद् विपरीतं भवति ज्ञानं तु ॥) यत् अर्थस्य-घटादेः सामान्यप्रधानमितरोपसर्जनं-विशेषोपसर्जनमेव ग्रहणं तत् दर्शनं, विपरीतं तु गृहणं यत् विशेषप्रधानमुपसर्जनीकृतसामान्यं तत् ज्ञानं भवतीति ॥१३६८॥
++++++++++++++++
Gee-माग
- 334+++++++++++++++