Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 376
________________ +++++++++++++++++ सर्वसिदिR + + ++ + + + + + + + ++ + + + + ગાથાર્થ –અ ઉત્તર આ છે–એવો કોઈ નિયમ નથી કે શનિ =લબ્ધિ)ની અપેક્ષાએ સાથે ઉત્પન્ન થયેલાએ ઉપયોગની અપેક્ષાએ પણ સાથે જ હોવું જોઇએ, કેમકે તેવું દેખાતું નથી. આ વિચારણાને અનુરૂ૫ દેષ્ટાન્ન સાંભળો ૧૩૪લા तमेव दर्शयति - वे साहटान्त ताछे... जह जुगवुप्पत्तीए वि सुत्ते सम्मत्तमतिसुतादीणं । णत्थि जुगवोवओगो सव्वेसु तहेव केवलिणो ॥१३५०॥ (यथा युगपदुत्त्पत्तावपि सूत्रे सम्यक्त्वमतिश्रुतादीनाम् । नास्ति युगपदुपयोगः सर्वेषु तथैव केवलिनः ॥ यथा सम्यक्त्वमतिश्रुतादीनामादिशब्दादवधिज्ञानपरिग्रहः युगपदुत्पत्तावपि सूत्रे-आगमे अभिहितायां न सर्वेष्वेव . मत्यादिषु युगपदुपयोगो भवति, "जुगवं दो नत्थि उवयोगा" (छा. युगपद् द्वौ न स्त उपयोगौ) इति वचनात, तथैव केवलिनोऽपि शक्त्यपेक्षया युगपत्केवलज्ञानदर्शनोत्त्पत्तावपि न द्वयोरपि युगपदुपयोगो भविष्यतीति ॥१३५०॥ ગાથાર્થ:- જેમ સમ્યકત્વ, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવગેરે-વગેરેથી અવધિજ્ઞાન–એકસાથે ઉત્પન્ન થવા છતાં આગમમાં મતિઆદિ જ્ઞાનનો એકસાથે ઉપયોગ બતાવ્યો નથી કેમકે “એક સાથે બે ઉપયોગ નથી હોતા' એવું વચન છે. તે જ પ્રમાણે કેવલીને પણ શક્તિની અપેક્ષાએ કેવલજ્ઞાન-કેવલદર્શન સાથે ઉત્પન્ન થવા છતાં બન્નેનો એકસાથે ઉપયોગ સંભવતો નથી. ૧૩૫ના अमुमेवार्थं सूत्रेण संवादयन्नाह - આ જ અર્થનો સૂત્ર સાથે સંવાદ સાંધતા કહે છે भणितं पण्णत्तीए पण्णवणादीसु जह जिणो भगवं । जं जाणती ण पासति तं अणुरयणप्पभादीणं ॥१३५१॥ (भणितं प्रज्ञप्तौ प्रज्ञापनादिषु यथा जिनो भगवान् । यद् जानाति न पश्यति तदणुरत्नप्रभादीनाम् (दिकम्)) . भणितमपि चैतत् अनन्तरोदितं प्रज्ञप्तौ प्रज्ञापनादिषु च, यथा-यं समयं केवली जानाति अण्वादिकं रत्नप्रभादिक च न तमेव समयं पश्यतीति । 'अणुरयणप्पभाईण' मित्यत्र प्राकृतत्वात् द्वितीयार्थे षष्ठी । तत्र क्रमेणैव केवलज्ञानदर्शनयोरुपयोगो न युगपदिति स्थितम् ॥१३५१॥ ગાથાર્થ:- ઉપરોક્ત વાત પ્રાપ્તિ (=ભગવતીસૂત્ર) તથા પ્રજ્ઞાપના વગેરેમાં પણ આ પ્રમાણે કહે છે કે કેવલી જે સમયે અણવગેરે અને રત્નપ્રભાવગેરેને જાણે છે, તે જ સમયે જોતા નથી. “અણયણભાઈશં' આ સ્થળે પ્રાકૃત લેવાથી બીજી વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ છે. ઉપરોક્ત વચનથી સિદ્ધ થાય છે કે કેવલજ્ઞાન-દર્શનનો ઉપયોગ કમિક જ છે એકસાથે નથી. ૧૩૫૧ અભેદોપયોગવાદી મત અને તેનું ખંડન सांप्रतं ये केवलज्ञानदर्शनाभेदवादिनस्तन्मतमुपन्यस्यन्नाह - હવે જેઓ કેવલજ્ઞાન-દર્શનવચ્ચે અભેદ માને છે, તેઓનાં મત બતાવતા કહે છે जह किर खीणावरणे देसण्णाणाण संभवो ण जिणे । उभयावरणातीते तह केवलदसणस्सावि ॥१३५२॥ (यथा किल क्षीणावरणे देशज्ञानानां संभवो न जिने । उभयावरणातीते तथा केवलदर्शनस्यापि ) यथा किलेत्याप्तोक्तौ, क्षीणावरणे भगवति जिने देशज्ञानानां-मत्यादीनां न संभवः, तथा उभयावरणातीतेकेवलज्ञानदर्शनावरणातीते भगवति केवलदर्शनस्यापि न संभवः । कथमिति चेत् ? उच्यते-इह तावद्युगपदुपयोगद्वयं न जायते, सूत्रे तत्र तत्र प्रदेशे निषेधनात्, नचैतदपि समीचीनं, यत्तदावरणं क्षीणं तथापि तन्न प्रादुर्भवतीति, ऊद्ध्वमपि तदभावप्रसङ्गात् । ततः केवलदर्शनावरणक्षयादुपजायमानं केवलदर्शनं सामान्यमात्रग्राहि केवलज्ञाने एव सर्वात्मना सर्ववस्तग्राहकेऽन्तर्लीनमिति तदेव केवलज्ञानं चकास्ति, न ततः पृथग्भूतं केवलदर्शनमिति ॥१३५२॥ ગાથાર્થ:- (‘કિલ' શબ્દ આખોક્તિસૂચક છે.)જેમ ક્ષીણાવરણવાળા જિન–ભગવાનમાં મત્યાદિ દેશજ્ઞાનો સંભવતા નથી. ++++++++++++++++ R-AN२ - 329 +++++++++++++++

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392