Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 378
________________ *++++++++++++++++ सर्वसिद्विार +++++++++++++++++ _ 'भण्यते' अत्रोत्तरं दीयते-यथा अवधिज्ञानी जानाति पश्यति चेति सूत्रे भणितम्, यदुक्तम्-“दव्वओ णं ओहिणाणी उक्कोसेणं सव्वाइं रूविदव्वाइं जाणइ पासई" (छा. द्रव्यतः अवधिज्ञानी उत्कृष्टेन (उत्कर्षेण) सर्वाणि रूपिद्रव्याणि जानाति पश्यति) इत्यादि, न च तथा सूत्रे भणनेऽपि नामावधिज्ञानावधिदर्शनयोरेकत्वं, तथा इहापि केवलज्ञानकेवलदर्शनयोरेकत्वं सूत्रवशादासज्यमानं न भविष्यति, सूत्रस्य सामान्यतः प्रवृत्तेः । अपि च, जानाति पश्यति चेति नैतौ द्वावपि शब्दावेकार्थों, नापि तत्र सूत्रे एकार्थिकवक्तव्यताधिकारः, किं तु सामान्यविशेषविषयावगमाभिधानपरौ ॥१३५५॥ ગાથાર્થ:- અહીં ઉત્તર આ છે–સૂત્રમાં “અવધિજ્ઞાની જાણે છે જૂએ છે.” એવું વિધાન છે. કહ્યું જ છે કે “દ્રવ્યથી અવધિજ્ઞાની ઉત્કૃષ્ટથી સર્વ રૂપી દ્રવ્યોને જાણે છે જૂએ છે” આમ સૂત્રમાં કહેવા છતાં અવધિજ્ઞાન–અવધિદર્શન વચ્ચે એકત ઈષ્ટ નથી, તે જ પ્રમાણે અહીં પણ સૂત્રના વશથી કેવલજ્ઞાન-દર્શનવચ્ચે બતાવાતું એકત્વ યોગ્ય નથી, કેમકે સૂત્રનું વિધાન सामान्य३थे छे. वणी, नाति (गारो छ.) •५श्यति( छ.) डार्थ नथी, अनेते सूत्रमा ५ से બન્નેને એકાર્ષિકરૂપે રજુ કરવાનો પ્રસ્તાવ નથી, પરંતુ એ બને શલ્વે ક્રમશ: વિશેષરૂ૫ વિષય અને સામાન્યરૂ૫ વિષયના બોધનું અભિયાન ( સૂચન) કરનારા છે. ૧૩૫પા ततश्च - तेथी- . जह पासइ तह पासउ पासति सो जेण दंसणं तं से । जाणति य जेण अरहा तं से णाणन्ति तव्वं ॥१३५६॥ (यथा पश्यति तथा पश्यतु स येन दर्शनं तत्तस्य । जानाति च येनार्हन् तत्तस्य ज्ञानमिति ज्ञातव्यम् ॥) • यथा-येन प्रकारेण ज्ञानादभेदेन भेदेन वा पश्यति तथा पश्यतु, एतावत्तु वयं ब्रूमो-येन सामान्यावगमाकारेणअर्हन् पश्यति तत् दर्शनमिति ज्ञातव्यं, येन पुनर्विशेषावगमनिबन्धनेनाकारेण जानाति तत् से' तस्य अर्हतो ज्ञानमिति । न च युगपदुपयोगद्वयमनेकशः सूत्रे निषेधनात्, ततः सिद्धं क्रमेण भगवतो ज्ञानं दर्शनं चेति ॥१३५६॥ ગાથાર્થ:- જ્ઞાનથી ભેદ યા અભેદ જે પ્રકારે જતા હે તે પ્રકારે જૂઓ, પણ અમે તો એટલું જ કહીએ છીએ કે અર્ધન સામાન્યબોધાકારે જેનાથી જૂએ છે, તે(=અહન)નું તે દર્શન છે. અને વિશેષબોધાકારે જેનાથી જાણે છે, તે જ્ઞાન છે. અને સત્રમાં અનેકવાર નિષેધ કર્યો હોવાથી, એકસાથે બે ઉપયોગ તો નથી જ. તેથી ભગવાનનું જ્ઞાન-દર્શન ક્રમિક છે. તે સિદ્ધ જ થાય છે. ૧૩૫વા एतदेव सूत्रेण दर्शयति - આ જ વાતનું સૂત્રદ્વારા દર્શન કરાવે છે. णाणम्मि दंसणम्मि य एत्तो एगयरयम्मि उवउत्तो । सव्वस्स केवलिस्सवि जुगवं दो णत्थि उवयोगा ॥१३५७॥ (ज्ञाने दर्शने च(वा) अनयोरेकतरस्मिन्नुपयुक्तः । सर्वस्य केवलिनोऽपि युगपद् द्वौ नास्ति उपयोगौ ॥) ज्ञाने तथा दर्शने, वाशब्दो विकल्पार्थः, अनयोरेकतरस्मिन् कस्मिंश्चिदुपयुक्तो, न तु द्वयोः, यतः सर्वस्य केवलिनो युगपत् द्वावुपयोगौ न स्त इति ॥१३५७॥ थार्थ:- (4। श० विपार्थ छ.)(१ ) शान यानि माया ओ मा ४ ५ य छ, નહીં કે બન્નેમાં; કેમકે બધા જ કેવલીઓને પણ એકસાથે બે ઉપયોગ લેતા નથી. ૧૩૫ अपिच - वणी, उवयोगो एगतरो पणुवीसतिमे सते सिणातस्स । भणितो वियडत्थो च्चिय छट्ठद्देसे विसेसेउं ॥१३५८॥ (उपयोग एकतरः पञ्चविंशतितमे शते स्नातकस्य । भणितो विकटार्थ एव षष्ठोद्देशे विशेष्य ॥ भगवत्याः पञ्चविंशतितमे शते अध्ययनापरपर्याये षष्ठोद्देशे स्नातकस्य-केवलिनो विशेष्य विशेषतः प्रकटार्थ एव एकतर उपयोगो भणितस्तत्कथमेवमागमार्थमुपलभ्यात्मानमन्यथा विप्रलभेमहीति ॥१३५८॥ ++++++++++++++++वाब-IAR-331+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392