Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 373
________________ + + + + + + + + + + + + + + + + + Aalele kR + + + + + + + + + + + + + + + + + भण्यते-यदि साद्यपर्यवसितं कालमुपयोगाभावत आवरणक्षयस्य मिथ्यात्वमापद्यते 'तो त्ति' ततस्त्रिज्ञानिनो- मतिश्रुतावधिज्ञानवतो भिन्नमुहूर्तलक्षणोपयोगकालेऽपि मत्यादीनां यो नाम षट्षष्टिसागरोपमाणि यावत् क्षयोपशमः सूत्रेऽभिहितः समिथ्या प्राप्नोति, तावत्कालं मत्यादीनामुपयोगाभावात्, युगपद्भावासंभवाच्चेति । यापीतरेतरावरणता पूर्वमासंजिता साऽप्यसमीचीना, यतो जीवस्वाभाव्यादेव मत्यादीनामिव केवलज्ञानदर्शनयोयुगपदुपयोगासंभवस्ततः सा कथमुपपद्यते ? मा प्रापदन्यथा मत्यादीनामपि परस्परमावरणताप्रसङ्गः। योऽपि निष्कारणावरणदोष उद्भावितः सोऽपि जीवस्वाभाव्यादेव तथोपयोगप्रवृत्तेरपास्तो द्रष्टव्यः, अन्यथा मत्यादीनामपि प्रसज्येत, तेषामप्युत्कृष्टतः षट्षष्टिसागरोपमाणि यावत् तत्क्षयोपशमस्याभिधानात्, तावत्कालं चोपयोगाभावादिति ॥१३४१॥ ગાથાર્થ:- (આગમવાદી શ્રીજિનભદ્રગણિલમાશ્રમણનો મત) યગપદુપયોગવાદીએ બતાવેલ “કેવલજ્ઞાન-દર્શન સાદિ-સાંત થવાની આપત્તિ' નામનો પ્રથમ દોષ બરાબર નથી, કેમકે આગમમાં કેવલજ્ઞાન-દર્શનનો જે સાદિ-અનંતકાળ બતાવ્યો છે, તે ઉપયોગની અપેક્ષાએ નહીં, પણ લબ્ધિમાત્રની અપેક્ષાએ બતાવ્યો છે, જેમકે મતિઆદિજ્ઞાનોનો ૬૬ સાગરોપમકાલ બતાવ્યો છે. (ઉપયોગની અપેક્ષાએ તો શ્રતાદિના ઉપયોગવખતે મત્યાદિનો ઉપયોગ ન હોવાથી મત્યાદિનો કાલ ઘણો અલ્પ જ છે.) તથા આવરણક્ષય મિથ્યા થવાનો બીજો દોષ પણ વાસ્તવિક નથી, કેમકે જો સાદિ-અનંતકાલ માટે ઉપયોગ ન રહેવા માત્રથી આવરણક્ષય મિથ્યા (=વ્યર્થ-ફોગટ) થવાની આપત્તિ શ્રેય, તો ત્રિજ્ઞાની–મતિ, કૃત-અવધિજ્ઞાનીને મત્યાદિનો અંતર્મુહૂર્તમાત્ર અખંડ ઉપયોગકાળ હોવાથી સૂત્રમાં મત્યાદિનો જે ૬૬ સાગરોપમ સુધીનો ઉત્કૃષ્ટ ક્ષયોપશમકાલ કહ્યો છે, તે પણ મિથ્યા થવાની આ કે તેટલો કાળ મત્યાદિનો ઉપયોગ રહેતો નથી, અને બે કે તેથી વધુ જ્ઞાનનો એકસાથે ઉપયોગ સંભવતો નથી. તથા ઇતરેતરાવરણતા' નામનો જે ઘેષ પૂર્વે બતાવ્યો, તે પણ અયોગ્ય છે, કેમકે જીવસ્વભાવથી જ મત્યાદિજ્ઞાનોનો તથા કેવલજ્ઞાન-દર્શનનો એકસાથે ઉપયોગ સંભવતો નથી. ( તાત્પર્ય - જીવસ્વભાવ જ એવો છે કે જેથી જેમ અત્યાદિજ્ઞાનો લખ્યિરૂપે હોવા છતાં તેઓમાં એક સાથે ઉપયોગ સંભવતો નથી, તેમ કેવલજ્ઞાન-દર્શન લબ્ધિરૂપે એકસાથે પ્રગટવા છતાં બન્નેનો એકસાથે ઉપયોગ સંભવતો નથી.) તેથી પરસ્પરઆવરણતા કેવી રીતે યુક્તિયુક્ત ઠરે? અન્યથા તો મત્યાદિમાં પણ આ જ પ્રમાણે પરસ્પરઆવરણતા માનવાની આપત્તિ આવે. તથા પૂર્વપક્ષે જે નિકા૨ણાવરણ દોષ બતાવ્યો તે પણ જીવસ્વભાવથી જ તથોપયોગ (ક્રમિક ઉપયોગી પ્રવૃત્તિ હોવાથી દોષરૂપ નથી. નહીંતર મત્યાદિ જ્ઞાનોમાટે પણ આમ નિષ્કારણઆવરણ માનવાની આપત્તિ ઊભી જ છે, કેમકે તેઓમાં પણ ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમ બતાવ્યો છે, પણ તેટલો કાલ ઉપયોગ તો રહેતો નથી. ૧૩૪૧ આવરણયનો લાભ वादिनो मतमाशङ्कय दूषयति - વાદીના મતની આશંકા કરી દોષ બતાવે છે– अह णवि एवं तो सुण जहेव खीणंतराइओ अरहा । संते वि अंतरायक्खयम्मि पंचप्पगारम्मि ॥१३४२॥ (अथ नैवैवं ततः शृणु यथैव क्षीणान्तरायकोऽर्हन् । सत्यपि अंतरायक्षये पञ्चप्रकारे ॥ सततं ण देति लभति व भुंजति उवभुंजती व सव्वण्णू । कज्जम्मि देइ लभति व भुंजति व तहेव इहई पि ॥१३४३॥ (सततं न ददाति लभते वा भुङ्क्ते उपभुङ्क्ते वा सर्वज्ञः । कार्ये ददाति लभते वा भुङ्क्ते वा तथैव इहापि ॥) अपिरवधारणे । अथ नैव एवम्-उक्तप्रकारेण मन्यसे क्षायोपशमिकक्षायिकयोदृष्टान्तदाान्तिकभावासंभवात्, ततः शृणु-यथा क्षयकार्यमपि ज्ञानं दर्शनं वाऽवश्यमनवरतं न प्रवर्तते इति, यथैव खलु क्षीणान्तरायकोऽर्हन् सत्यप्यन्तरायक्षये पञ्चप्रकारे, इहान्तरायकर्मणो दानान्तरायादिभेदेन पञ्चप्रकारत्वात् तत्क्षयोऽपि पंचप्रकार उक्तः, सततं न ददाति लभते वा भुक्ते उपभुङ्क्ते वा सर्वज्ञः, किंतु कार्ये उत्पन्ने सति ददाति लभते वा भुङ्क्ते वा, उपलक्षणमेतदुपभुङ्क्ते वा, तथैव इहापि-केवलज्ञानदर्शनविषये सत्यपि तदावरणक्षये न युगपत्तदुपयोगसंभवः, तथाजीवस्वाभाव्यादिति ॥१३४२-१३४३ ।। ગાથાર્થ:- (અપિ =પણ જકારાર્થક છે.) જો તમે અત્યાદિ લાયોપથમિકભાવો અને કેવલજ્ઞાનાદિક્ષાયિકભાવવચ્ચે દષ્ટાન્ત -દાર્ટોન્સિકભાવ સંભવિત ન હોવાથી મત્યાદિજ્ઞાનની તલનાથી કેવલજ્ઞાન-દર્શનમાં ક્રમિકભાવ બતાવવો કે તેમાં રહેલા દોષો ++++++++++++++++ ude-MI -326+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392