Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 347
________________ * * * * * * * * * * * + + + + + + Akalele saR + * * * * * * * * * * * * * * * બીજાઓમાં આવી સમ્યગ્વાદિતા સંભવતી નથી. (આમ વકતૃત્વ હેતુથી જ ભગવાનમાં અસર્વજ્ઞતા વિદ્ધ સર્વજ્ઞતા સિદ્ધ થવાથી વકતૃત્વહેતુમાં વિરોધષ આવ્યો.) a૧૨૭૯ पराभिप्रायमाशङ्कते - પૂર્વપક્ષના આશયની આશંકા કરે છે सिय अह जो जो पुरिसो सो सो णो णाणपगरिससमेतो । दिट्ठो त्ति ता ण जुत्तं अदिट्ठपरिगप्पणं काउं ॥१२८०॥ (स्यादथ यो यः पुरुषः स स न ज्ञानप्रकर्षसमेतः । दृष्ट इति तस्मान्न युक्तमदृष्टपरिकल्पनं कर्तुम् ॥) यादिय तव मतिः-यो यः पुरुषो दृष्ट स स न ज्ञानप्रकर्षसमेतः पुरुषश्चासावपि, ततो न युक्तमदृष्ट परिकल्पनं सर्वज्ञत्वपरिकल्पनं तस्य कर्तुमिति ॥१२८०॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- જે-જે પુરુષ જોવાયા છે, તે-તે પુરુષ જ્ઞાનપ્રકર્ષથી યુક્ત નથી. આ વિવક્ષિત વ્યક્તિ પણ પુરુષ છે. તેથી તેમાં સર્વજ્ઞત્વરૂપ અદેટની પરિકલ્પના કરવી યોગ્ય નથી. ૧૨૮ના अत्र प्रतिविधानमाह - અહીં જવાબ આપતા કહે છે अस्सावणत्तजुत्तं सत्तं सव्वेसु चेव भावेसु ।' दिटुं पि सद्दस्वे अविरोहा अण्णहा सिद्धं ॥१२८१॥ (अश्रावणत्वयुक्तं सत्त्वं सर्वेष्वेव भावेषु । दृष्टमपि शब्दरूपेऽविरोधादन्यथा सिद्धम् ॥) अश्रावणत्वयुक्तं सत्त्वं सर्वेष्वपि घटादिषु भावेषु दृष्टमथ च तत्तथा दृष्टमपि शब्दस्पे-शब्दस्वरूपे अन्यथाश्रावणत्वेन युक्तं सिद्धमविरोधात्, नहि सत्त्वस्य श्रावणत्वेन सह कश्चिदपि विरोधोऽस्ति ॥१२८१॥ ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- ઘડાદિ બધા જ ભાવોમાં અશ્રાવણયુક્ત સર્વ દેષ્ટ છે. (અર્થાત એ બધા જ ભાવો શ્રવણયોગ્ય નથી. તેથી જે જે સર્વ દષ્ટ છે, તે બધા શ્રાવણત્વથી યુક્ત નથી, એમ કહી શકાય) છતાં શબ્દસ્વરૂપમાં શ્રાવણત્વયુક્તસત્વ વિરોધ વિના સિદ્ધ ' છે. કેમકે સત્તને શ્રાવણત્વ સાથે કોઈ જાતનો વિરોધ નથી. ૧૨૮૧ एवं पुरिसत्तं पि हु जइ वि ण विण्णाणपगरिससमेतं । दिटुं तहऽवऽविरोहा तेण समेतं पि संभवइ ॥१२८२॥ (एवं पुरुषत्वमपि हु यद्यपि न विज्ञानप्रकर्षसमेतम् । दृष्टं तथाप्यविरोधात्तेन समेतमपि संभवति ॥) एवं च सत्त्ववत्पुरुषत्वमपि यद्यपि न क्वचिदिदानी ज्ञानप्रकर्षसमेतं दृष्टं, तथाप्यविरोधात्-विरोधाभावात् तेनापिज्ञानप्रकर्षण समेतं संभवतीति न कश्चिद्दोषः ॥१२८२॥ ગાથાર્થ:- એ જ પ્રમાણે, જો કે વર્તમાનમાં સત્ત્વની જેમ પુરુષત્વ પણ જ્ઞાનપ્રકર્ષથી યુક્ત ક્યાંય દેખાતું નથી, છતાં પુરુષત્વને જ્ઞાનપ્રકર્ષસાથે વિરોધ ન હોવાથી, પુરુષ જ્ઞાનપ્રકર્ષવાળો હોય, તેમ સંભવે તેમાં કોઇ દોષ નથી. (તાત્પર્ય – અન્યત્ર અસહચારમાત્રથી વિરોધની કલ્પના કરવી યોગ્ય નથી) ૧૨૮૨ાા तदेवं पुरुषत्वस्य ज्ञानप्रकर्षेण सहाविरोधमुपदर्य सांप्रतं वक्तृत्वस्य दर्शयन्नाहઆમ પુરુષત્વનો જ્ઞાનપ્રકર્ષસાથે અવિરોધ બતાવ્યો. હવે વકતત્વનો જ્ઞાનપ્રકર્ષસાથે વિરોધાભાવ દર્શાવે છે वयणं पि ण रागादीणमेव कज्जं ति तेहिं रहितो वि । पगतं पयंपइ जतो कोई मज्झत्थभावेण ॥१२८३॥ (वचनमपि न रागादीनामेव कार्यमिति तै रहितोऽपि । प्रकृतं प्रजल्पति यतः कोऽपि मध्यस्थभावेन ॥) वचनमपि न रागादीनामेवादिशब्दादद्वेषादिपरिग्रहः कार्य येन तद्भावाद्रागादिमत्त्वानमितिस्ततोऽप्यसर्वज्ञत्वं सिदध्येत् । कथं न रागादीनामेव कार्यमित्याह-यतो-यस्मात्तै-रागादिभिर्दोषैरहितोऽपि कोऽपि पुरुषो मध्यस्थभावेन प्रकृतं प्रकरणानुरोधि किमपि प्रजल्पति-विषयेण विषयिणो लक्षणात् प्रजल्पन्, दृश्यते, ततो वक्तृत्वस्यापि ज्ञानप्रकर्षेण सहाविरोध इति ॥१२८३॥ ****************धर्भ -लाभ२-300***************

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392