________________
+++++++++++++++++
सर्वसिद्विार +++++++++++++++++
अपि सामान्यमतेहो भवति । ननु यदि प्रथमतः सामान्यमतेर्न विषयः सोऽर्थस्तर्हि अतीन्द्रियार्थदर्शिना अपि सुविवेच्य शिष्टः सन् कथं पश्चात् विषयो भवतीति ? नैष दोषः दृष्टत्वात् ॥१३११॥
ગાથાર્થ:- ઉત્તરપલ:- સામાન્ય મતિજ્ઞાનથી તે અર્થનું પ્રથમ વિવેચન કરવું શક્ય નથી, કેમકે સામાન્યમતિમાટે એ અગોચર છે. પરંતુ અતીન્દ્રિયાર્થદર્શનરૂપ વિશિષ્ટમતિથી પ્રથમ સારી રીતે વિવેચન કરી બતાવાય છે. તે પછી જ તે અર્થમાં આ સામાન્યમતિને પણ બોધ થાય છે.
શંકા:- જે પ્રથમ સામાન્યબુદ્ધિનો વિષય ન હોય, તે અર્થ અતીન્દ્રિયદર્શીએ સારી રીતે વિવેચન કરીને બતાવ્યો છે, તો પણ શી રીતે ૫છીથી સામાન્યબુદ્ધિનો વિષય બની શકે?
સમાધાન:- એમાં કોઈ દોષ નથી. કેમકે તે પ્રમાણે દેખાય જ છે. ૧૩૧૧ાા तथाचाह - આ જ અંગે કહે છે
___ अंधो वि अणंघेणं सम्मं कहियं कहंचि स्वं पि ।
पडिवज्जित्तु पसाहइ तहाविधं कं पि ववहारं ॥१३१२॥ (अन्धोऽपि अनंधेन सम्यग् कथितं कथञ्चिद्रूपमपि । प्रतिपद्य प्रसाधयति तथाविधं कमपि व्यवहारम् ॥ अन्धोऽपि-चक्षुर्विकलोऽप्यनन्धेन-सचक्षुषा सम्यक्कथितं सत् कथंचित्-सामान्याकारेण रूपमपि प्रतिपद्य तथाविधं कमपि व्यवहारं साधयति ॥१३१२॥
ગાથાર્થ:- અંધ નહીં તેવી વ્યક્તિએ બરાબર કહ્યું હોય, તો અધપુરુષ પણ સામાન્યરૂપે રૂપને સમજી શકે છે, અને તે પ્રમાણે તેવા પ્રકારનો કોક વ્યવહાર પણ સિદ્ધ કરે છે. ૧૩૧રા तथाहि - તે આ પ્રમાણે
जस्सेरिसा दसाओ सो सुक्कपडो इमो णय इमो त्ति ।
एवं विणिच्छियमती दीसति लोए ववहरंतो ॥१३१३॥ (यस्येदृशा दशाः स शुक्लपटोऽयं नचायमिति । एवं विनिश्चितमति दृश्यते लोके व्यवहरन् ॥ . यस्य पटस्य खल्वीदृशा-एवंविधस्पर्शादिगुणोपेता दशाः सन्ति सोऽयं शक्लपटो न त्वयमित्येवं निश्चितमतिर्व्यवहरन लोके दृश्यते ॥१३१३॥
ગાથાર્થ:- “જે કપડાને આવા પ્રકારની સ્પર્શદિ ગુણથી યુક્ત દશીઓ છે, તે આ સફેદ કપડે છે, પેલો સફેદ કપડાં નથી' એવી નિશ્ચિત બુદ્ધિવાળો તે (=અત્પાદિ) લોકમાં વ્યવહાર કરતો દેખાય જ છે. ૧૩૧૩
एवं इमे वि विज्जादिगा इहं सम्मणाणिपुव्वातो ।
उवदेसतो पयट्टा पारंपरए ण तु विसेसो ॥१३१४॥
(एवमिमेऽपि वैद्यादिका इह सम्यग्ज्ञानिपूर्वतः । उपदेशात् प्रवृत्ताः परंपरके न तु विशेषः ॥ एवम्-अनन्धोपदेशात् प्रवृत्तान्ध इव इमेऽपि वैद्यादिका आदिशब्दात् ज्योतिषादय इह-जगति सम्यग्ज्ञानिपूर्वतःसम्यग्ज्ञानी-अतीन्द्रियार्थदर्शी पूर्व-प्रथमतः प्रवर्तकतया कारणं यस्योपदेशस्य तस्मादुपदेशात्प्रवृत्ताः, तत उद्ध्वं परंपरके तु न विशेषः, सर्वेषामपि रागादिदोषसचिवतयाऽतीन्द्रियार्थदर्शनं प्रति तत्त्वतोऽन्धतुल्यत्वात् मूलोपदेशानुसारेणैव प्रवृत्तेः ॥१३१४ ॥
ગાથાર્થ:- અબ્ધ નહીં એવી વ્યક્તિના ઉપદેશથી પ્રવર્તેલા અન્ધની જેમ વૈધેક-જયોતિષાદિ શાસ્ત્રો આ જગતમાં અતીન્દ્રિયાર્થદર્શી–સમ્યજ્ઞાનીદ્વારા પ્રથમ પ્રવૃત્ત થાય છે. અને પછી તેમનાં ઉપદેશથી જ અન્ય અન્યમાં પણ પ્રવર્તે છે. તે પછી ચાલતી પરંપરામાં કોઈ વિશેષ હોતો નથી, કેમકે બધા જ રાગાદિદોષોથી યુક્ત હોવાથી અતીન્દ્રિયાર્થદર્શન પ્રતિ તાત્તિકરૂપે અધૂતવ્ય જ હોય છે. અને તેથી માત્ર મૂલ-ઉપદેશના અનુસારે જ પ્રવૃત્તિ કરે છે. ૧૩૧૪ અતીતાદિભાવોનો ભાવ पुनरप्यत्र पर आह -
++ ++ + + ++ + + + + + + + + धर्म
-मास २ - 312 + + + + + + + + + + + ++ ++