Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 366
________________ +++++++++++++++++ सर्वसिबिर + + + + + + + + + + + + + + + ++ પૂર્વપક્ષ:- અમે જ્ઞાનમાં આકારને વિષયના બિમ્બના સંક્રમરૂપ નથી માનતા કે જેથી વિષયને નિરાકાર બનવાનો પ્રસંગ આવે. તેમ જ અમે જ્ઞાનમાં વિષયના બિમ્બને સદેશ બિમ્બની ઉત્પત્તિ પણ નથી માનતા કે જેથી જ્ઞાન પૌદ્ગલિક બનવાની આપત્તિ આવે, પરંતુ અમારા મતે તો જેમ સ્ત્રીના મુખની પ્રતિચ્છાયા દર્પણમાં પડે છે, તેમ જ્ઞાનમાં વિષયની પ્રતિચ્છાયારૂપ જે સંક્રમ छ, १२३५ छ, तम ये छी.. અહીં આચાર્યવર્ય ઉત્તરપક્ષ સ્થાપે છે. बिंबपडिच्छाया वा पोग्गलजोगं विणा ण संभवति । अब्भुवगमे य सो च्चिय आवज्जइ गहणपरिणामो ॥१३२६॥ (बिम्बप्रतिच्छाया वा पुद्गलयोगं विना न संभवति । अभ्युपगमे च स एवापद्यते ग्रहणपरिणामः ॥ 'बिंबेत्यादि' वाशब्दोऽपास्यपक्षान्तराभ्युच्चये । बिम्बप्रतिच्छाया पुद्रलयोग-बिम्बप्रतिच्छायापरिणामयोग्यपुद्गलसंबन्धं विना-अन्तरेण न संभवति, उक्तं चाचार्येणैवान्यत्र-“न ह्यङ्गनावदनच्छायाणुसंक्रमातिरेकेणादर्शकेऽन्यस्तत्प्रति बिम्बसंभवोऽम्भसि वा निशाकरबिम्बस्येति" । परममुनिभिरप्युक्तम्- “सामा उ दिया छाया अभासुरगया निसिं तु कालाभा । सच्चिय भासुरगया सदेहवण्णा मुणेयव्वा ॥१॥ जे आयरिसंतत्तो (आरिसस्स अंतो) देहावयवा हवंति संकंता । तेसिं तत्थुवलद्धी पगासजोगा न इयरस्से ॥२॥ ति" (छा. श्यामा तु दिवा छाया अभास्वरगता निशि तु कालाभा । सैव भास्वरगता स्वदेहवर्णा ज्ञातव्या ॥१॥ ये आदर्शस्यान्तदेहावयवा भवन्ति संक्रान्ताः । तेषां तत्रोपलब्धिः प्रकाशयोगान्नेतरस्य) तथा च सति स एवाव्याप्तिदोषो, धर्मास्तिकायादीनामपौद्गलिकतया तत्प्रतिबद्धच्छायापुद्गलाभावात्। अथ विषयप्रतिच्छायापरिणाम-योग्यपुगलसंबन्धमन्तरेणापि ज्ञाने विषयप्रतिच्छायाभ्युपगम्यते, तत्राह-अभ्युपगमे च पुद्गलयोगं विनापि विषयप्रतिच्छायायाः स एवापद्यते ग्रहणपरिणामलक्षण आकारः, तदुक्तमाचार्येणैवान्यत्र-"तत्प्रतिबद्धवस्त संक्रमाभावे च प्रतिबिम्बाभावे अस्मदभ्युपगमाकारसिद्धिरेवेति" ॥१३२६॥ - ગાથાર્થ:- (મૂળમાં વા' શબ્દ ખંડનીયપણાન્તરના સમાવેશમાટે છે.) ઉત્તરપક્ષ:- બિમ્બપ્રતિચ્છાયાપરિણામને પામી શકે તેવા પુદગલના સંબંધ વિના બિમ્બપ્રતિચ્છાયા સંભવે નહીં. આચાર્યવર્ય જ (પૂ. હરિભદ્ર સૂ.મ.) અન્યત્ર (=અન્ય ગ્રન્થમાં) કહ્યું છે કે સ્ત્રીના મુખના છાયાણુઓના સંક્રમ વિના દર્પણમાં અન્યરૂપે સ્ત્રીના વદનના પ્રતિબિમ્બનો સંભવ કે પાણીમાં ચંદ્રબિમ્બના પ્રતિબિમ્બનો સંભવ નથી” પરમમુનિએ (પૂર્વધર) પણ કહ્યું છે “અભાસ્તરવસ્તુમાં ગયેલી છાયા દિવસે શ્યામ હોય છે અને રાતે કાળી આભાવાળી હોય છે. અને એ જ છાયા ભાસ્વરવસ્તુમાં ગયેલી હોય ત્યારે પોતાના દેહના વર્ણવાળી હોય છે. આવા દર્પણની અંદર દેહના જે અવયવો સંક્રાન્ત થયા હોય તે જ અવયવોની પ્રકાશનો યોગ હોય, તો તેમાં દર્પણમાં) ઉપલબ્ધિ થાય છે, અન્યની નહી. તારા આમ હોવાથી સશબિબોત્પત્તિપણે પણ પૂર્વોક્ત અવ્યાપ્તિદોષ ઊભો જ છે, કેમકે ધર્માસ્તિકાયાદિઓ અપૌગલિક લેવાથી તેઓને પ્રતિબદ્ધ છાયાપુદગલ સંભવતા નથી. પૂર્વપક્ષ:- વિષયની પ્રતિ છાયાના પરિણામને યોગ્ય પુગલના સંબંધ વિના પણ જ્ઞાનમાં વિષયપ્રતિચ્છાયા માન્ય છે. ઉત્તરપH:- આમ પુદગલના સંબંધ વિના પણ વિષયપ્રતિચ્છાયાના સ્વીકારમાં શબ્દાત્તરથી એ જ ગ્રહણપરિણામરૂપ આકાર આવીને ઉભો રહે છે. આચાર્યવરે અન્યત્ર કહ્યું જ છે કે- વિષયપ્રતિબદ્ધ વસ્તુના સંક્રમનો અભાવ હોય, તો પ્રતિબિમ્બનો અભાવ હોવાથી અમે સ્વીકારેલા આકારની જ સિદ્ધિ થાય છે.' ૧૩રવા येषामपि मूर्तानां प्रतिच्छायापरिणामयोग्यपुद्गलसंबन्धसंभवः तत्राप्यव्याप्तिदोषमाह - જે મૂર્ત પદાર્થોનો પણ પ્રતિચ્છાયાપરિણામયોગ્યપુદગલ સાથે સંબંધ થવાનો સંભવ છે, તેઓમાં અવ્યાપ્તિદોષ બતાવતા मायार्यश्री छ ण य तस्स णेयजोगो छायाहिं पि विप्पगरिसातो । अणुपभितिसुऽभावातो णेयाणंतत्तओ चेव ॥१३२७॥ (न च तस्य ज्ञेययोगः छायाणुभिरपि विप्रकर्षात् । अणुप्रभृतिषु अभावाद् ज्ञेयानन्तत्वाच्चैव ॥ णाणस्स पिंडभावो सिद्धाण य जोगसंभवाभावा । तेसावरणपसंगा सेसपरिच्छेदविरहा य ॥१३२८॥ .. (ज्ञानस्य पिण्डभावः सिद्धानां च योगसंभवाभावात् । तेषामावरणप्रसङ्गात् शेषपरिच्छेदविरहाच्च ॥) ++++++++++++++++ aslee-un2-319+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392