Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 357
________________ +++++++++++++++++सबसिदिवार++++++++++++++++ पडिसेहगंपि माणं माणाभासं तु दंसितं एवं । ता अणिवारियपसरो सिद्धो सव्वण्णुभावोऽवि ॥१३०७॥ (प्रतिषेधकमपि मानं मानाभासं तु दर्शितमेवम् । तस्मादनिवारितप्रसरः सिद्धः सर्वज्ञभावोऽपि ॥) यत एवमुक्तप्रकारेण प्रतिषेधकमपि मान-प्रमाणं प्रमाणाभासमेव दर्शितम् । तुरेवकारार्थः । 'ता' तस्मादनिवारितप्रसरः सिद्ध एव सर्वज्ञभाव इति। अपिरेवकारार्थो भिन्नक्रमश्च स यथास्थानं योजित इति । स्यादेतत्, कथमनिवारितप्रसरः सिद्धः सर्वज्ञभावो यावता यथा तत्प्रतिषेधक प्रमाणं न विद्यते तथा तत्साधकमपीति, तदयुक्तम् विकल्पानुपपत्ते तथाहि-तत्साधकं प्रमाणं किं भवत एव न विद्यते? उताहो सर्वप्रमातृणाम्? तद्यदि भवत एवेति तर्हि सिद्धसाध्यता, भगवत परोक्षत्वात्, भवतश्च सम्यक् प्रवचनार्थानधिगतेः। अथ सर्वप्रमातृणामिति पक्षः, सोऽप्ययुक्तः, तच्चेतसामप्रत्यक्षत्वात्तत्प्रत्यक्षतामन्तरेण तेषां तदभावनिश्चयानुपपत्तेः । तत्प्रत्यक्षताभ्युपगमे च तस्यैव सकलप्रमातृचेतःप्रत्यक्षतः सर्वज्ञत्वमिति न तत्साधकप्रमाणाभावः ॥१३०७॥ ગાથાર્થ:- આમ બતાવ્યા મુજબ પ્રતિષેધકપ્રમાણ પણ પ્રમાણાભાસ જ સિદ્ધ થાય છે. (તપદ જકારાર્થક છે.) તેથી સર્વજ્ઞભાવ વિના રોકટોક સિદ્ધ જ થાય છે. (મૂળમાં “અપિ"પદ જકારાર્થક છે અને સિદ્ધપદસાથે સંબંધિત છે.) પૂર્વપક્ષ:- અરે જેમ સર્વજ્ઞભાવ પ્રતિષેધક પ્રમાણ વિદ્યમાન નથી, તેમ સર્વજ્ઞભાવસાધક પ્રમાણ પણ વિદ્યમાન નથી. તેથી સર્વજ્ઞભાવ કેવી રીતે વિના રોકટોક સિદ્ધ થઈ શકે? ઉત્તરપલ:- આ અયુક્ત છે. કેમકે વિકલ્પો અસિદ્ધ છે. બોલો ! સર્વજ્ઞભાવસાધકપ્રમાણ(૧માત્ર તમારામાટે જ અવિદ્યમાન છે? કે(૨) બધા જ પ્રમાતાઓ માટે! જો માત્ર તમને જ અસિદ્ધ ય, તો તે તો સિદ્ધ જ હોવાથી સિદ્ધસાધ્યતા દોષ છે. કેમકે ભગવાન પરોક્ષ છે, અને તમને તેમના પ્રવચનના અર્થોનો સમ્યગ બોધ નથી. (આમ તમારે પ્રત્યક્ષથી કે આગમથી સર્વજ્ઞસાધક પ્રમાણનો અભાવ સિદ્ધ છે.) જો બધા જ પ્રમાતાઓ માટે સર્વજ્ઞભાવસાધકપ્રમાણની અવિદ્યમાનતા ઈષ્ટ હોય, તો તે બરાબર નથી, કેમકે બીજાઓના ચિત્તમાં શું છે? તે પ્રત્યક્ષથી શેય નથી, તેથી એ પ્રત્યક્ષ થયા વિના તેઓ બધામાટે સર્વજ્ઞભાવસાધકપ્રમાણના અભાવનો નિશ્ચય થઈ શકે નહીં. અને બધાના ચિત્તના પ્રત્યક્ષબોધની સ્વીકૃતિમાં સકલ પ્રમાચિત્તપ્રત્યક્ષ હોવાથી જ સર્વજ્ઞાનીની સિદ્ધિ થાય છે. તેથી સર્વજ્ઞભાવસાધક પ્રમાણનો અભાવ નથી. ૧૩૦૭ વિદ્યકાદિશાસ્ત્રોથી સર્વસિદ્ધિ नन् किमनेन वाग्जालेन? एवं हि प्रधानेश्वरादीनामपि प्रतिषेधानुपपत्तेः, तस्माद्यत्किंचिदेतत्, प्ययुक्तम, तेषां युक्तिभिरनुपपद्यमानत्वात्, अतीन्द्रियोपलम्भकपुरुषवचनतस्तत्प्रतिषेधोपपत्तेश्च, अन्यच्च - પૂર્વપક્ષ:- આવા વાણીવિલાસથી સર્ય. આમ તો પ્રધાન, ઇવરવગેરેનો પણ પ્રતિષેધ કરી શકાશે નહીં. તેથી આ બધી સાર વિનાની વાતો છે. ઉત્તરપક:- આમ કહેવું યોગ્ય નથી, કેમકે પ્રધાન-ઇવરવગેરે યુક્તિથી અનુ૫૫ન્ન બને છે. અને અતીન્દ્રિયદર્શી પુરુષના વચનથી પણ તેઓનો પ્રતિષેધ યુક્તિસંગત બને છે. વળી वेजगजोतिससत्थं अतिंदियत्थेसु संगतंऽपि कहं । जुज्जति? अतिंदियत्थण्णुपुरुसविरहम्मि वत्तव्वं ॥१३०८॥ (वैद्यकज्योतिषशास्त्रमतीन्द्रियार्थेषु संगतमपि कथम् । युज्यते? अतीन्द्रियार्थज्ञपुरुषविरहे वक्तव्यम् ॥ 'वैद्यकज्योतिषशास्त्रमपि' वैद्यकशास्त्राणि ज्योतिषशास्त्राणि च अतीन्द्रियेषु-इन्द्रियातिक्रान्तेषु अभिधेयेषु अतीन्द्रियार्थज्ञायकविरहे-सर्वज्ञाभावे इतियावत् कथं न संगतं-संगतानि निश्चितविवक्षिताभिधेयानि युज्यन्ते ? इति वक्तव्यम् । नैव कथंचनापि युज्यन्ते इति भावः, 'संगतंपीति' अपिर्भिन्नक्रमः स चादावेव योजितः ॥१३०८॥ ગાથાર્થ:- જો અતીન્દ્રિયાર્થજ્ઞાયક પુરુષ ન જ હોય, તો જયોતિષશાસ્ત્રો અને વૈદ્યકશાસ્ત્રો અતીન્દ્રિયાર્થ વિષયોમાં નિશ્ચિત વિવક્ષિત અર્થના સૂચકરૂપે કેવી રીતે સંગત બને? તે બતાવો. અર્થાત જરા પણ સંગત ન બને. (સંગતંપિ માં અપિ પદ સત્યં પદસાથે સંબંધિત છે.) ૧૩૦૮ अत्र परस्याभिप्रायमाह - અહીં પૂર્વપક્ષકારનો અભિપ્રાય વ્યક્ત કરે છે– ++++++++++++++++ ल-मा२-310+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392