________________
* * * * * * * * * * * * * * સર્વ સિદ્ધિ કાર
* * * * * * * * * * * * * * * *
अन्यथा-अज्ञात एव सन् कार्यम्-अभावपरिच्छेदकज्ञानलक्षणं करोति । किमित्याह - शक्तिविरहात्-एकान्ततुच्छतया कार्यजननशक्त्यभावात् । भावे वा अस्या:-कार्यजननशक्तेरिष्यमाणे सोऽभावः कथमभावो भवेत् ? नैव भवेदितिभावः, शक्तिसमावेशतो भावरूपतापत्तेः । अन्यच्च, अभावादभावपरिच्छेदकं ज्ञानं भवतीति । किमुक्तं भवति ? भावान्न भवतीति, प्रसज्यप्रतिषेधस्य निवृत्तिमात्रात्मकस्य क्रियाप्रतिषेधमात्रनिष्ठत्वात् । ततश्चैवं कारणप्रतिषेधतोऽभावपरिच्छेदकस्य ज्ञानस्य निर्हेतुकत्वाभ्युपगमापत्तितः सदा सत्त्वादिप्रसङ्ग इति यत्किंचिदेतत् ॥१३०१॥
ગાથાર્થ:- પ્રમાણપંચકની નિવૃત્તિરૂપ આ તુચ્છ અભાવ જ્ઞાત થવો શક્ય નથી, કેમકે તે નિરુપાખ્ય (વિશેષણન હોવાથી અવર્ણનીય) હોવાથી તેમાં કર્મત્વશક્તિ ઘટે નીં. (જ્ઞાનક્રિયાનું કર્મકારક બનવા સમર્થ નથી.)
પૂર્વપક્ષ:- અભાવ ઇન્દ્રિયની જેમ અજ્ઞાત અવસ્થામાં જ સ્વકાર્ય કરશે. (ઇન્દ્રિય જ્ઞાનકાર્યમાં પ્રવૃત્ત થાય છે ત્યારે સ્વયં જ્ઞાત હોય તે જરુરી નથી.)
ઉત્તરપક્ષ:- અભાવ ઇન્દ્રિયની જેમ અજ્ઞાતઅવસ્થામાં જ અભાવના નિર્ણાયકજ્ઞાનરૂપ કાર્ય કરી ન શકે, કેમકે સ્વયં એકાન્ત તુચ્છ હોવાથી કાર્યોત્પાદકશક્તિથી રહિત છે. અને તેનામાં કાર્યોત્પાદકશક્તિ માનવામાં શક્તિનો સમાવેશના કારણે ભાવરૂ૫ બનવાની આપત્તિથી તે અભાવ અભાવરૂપ રહે નહીં. વળી, “અભાવથી અભાવનો નિર્ણય કરાવતું જ્ઞાન થાય છે.” એમ કહેવાથી “ભાવથી તે જ્ઞાન થતું નથી એવો અર્થ આવશે, કેમકે પ્રસજય પ્રતિષેધ નિવૃત્તિમાત્રરૂપ હોવાથી માત્ર ક્રિયાનો નિષેધ કરીને ચરિતાર્થ થાય છે. આમ જ્ઞાન થવાના ભાવાત્મકકારણનો પ્રતિષેધ થવાથી અભાવપરિચ્છેદકજ્ઞાન નિર્વેતક થવાની આપત્તિ આવે છે, અને તેથી ( નિર્વેતક હોવાથી) હમેશા જ તે જ્ઞાન થવાની આપત્તિ છે. તેથી તમારી વાતમાં કોઈ દમ નથી. ૧૩૦૧ प्रतिषेधक एव परोक्ते प्रमाणे हेतोर्विशेषविरुद्धतां दर्शयति - હવે, પૂર્વપક્ષોક્ત પ્રતિષેધક પ્રમાણમાં–અભાવપ્રમાણમાં હેતની વિશેષવિરુદ્ધતા બતાવે છે.
सो सो चेव ण होई पुसूरि)सादित्ता तु देवदत्तो व्व । रु .
एवं च विरुद्धोऽवि हु लक्खणतो होति एसो त्ति ॥१३०२॥ (स स एव न भवति पुरुषादित्वात् तु देवदत्त इव । एवं च विरुद्धोऽपि ह लक्षणतो भवति एष इति ॥) स:-विवक्षितो वर्द्धमानस्वाम्यादिः स एव न भवति-सर्वज्ञ एव न भवति, पुरुषादित्वात्, देवदत्तवत्। एवं च उक्तेनैव प्रकारेण लक्षणतो-'विरुद्धोऽसति बाधन' इति विशेषविरुद्धलक्षणतो विरुद्धोऽप्येषः-पुरुषत्वादिको हेतुर्भवति । न च वाच्यमत्र दृष्टान्तस्य साध्यविकलता, विवक्षितसाध्यविशिष्टस्यैव तस्य दृष्टान्तत्वेन विवक्षणात् ॥१३०२॥ .
ગાથાર્થ:- તે વિવક્ષિત મહાવીરસ્વામીઆદિ સર્વજ્ઞ નથી જ, કેમકે પુરુષાદિત છે; જેમકે દેવદત્ત. અહીં ‘વિરુદ્ધો અસતિ બાપને બાધ ન હોય, તો વિદ્ધદોષ આવે) એવા કહેલા લક્ષણથી–વિશેષવિરુદ્ધલક્ષણથી પુરુષત્વાદિહેતુ વિરુદ્ધ પણ છે. (કેમકે પૂર્વે કહ્યું, તેમ પુરુષત્વાદિહેતુથી જ મહાવીરસ્વામીઆદિમાં સર્વજ્ઞત્વ હોવામાં કોઇ વિરોધ નથી તેમ સિદ્ધ કર્યું છે અને એ સર્વજ્ઞતા બાધિત પણ નથી.) અહીં દેવદત્તનું દૃષ્ટાન્ત સર્વજ્ઞતાભાવ રૂપ સાધ્યથી રહિત છે.” એમ ન કહેવું, કેમકે અહીં સર્વજ્ઞત્વાભાવરૂપ સાધ્યથી યક્તરૂપે જ તે દષ્ટાન્નની વિવક્ષા કરી છે. (પૂર્વપક્ષ કદાચ એમ કહે કે પુરુષત્વ હેતુ સર્વજ્ઞતાસાધક હોય, તો દેવદત્તમાં પણ સર્વજ્ઞતા આવવાથી દેવદત્તરૂપ દષ્ટાન્ન અસર્વજ્ઞતારૂપ સાધ્યથી રહિત થશે. તેના જવાબમાં કહે છે કે તમે દેવદત્તનું અસર્વજ્ઞરૂપે જ દષ્ટાન આપ્યું છે. તેથી તેમાં સર્વજ્ઞતા બાધિત થવાથી સાધ્ય-વિકલતાદોષ નથી.) ૧૩૦૨ાા अधिकृतमेव प्रतिषेधकं प्रमाणमधिकृत्य दृष्टान्तस्य संदिग्धसाध्यतामुद्भावयति - પ્રસ્તુત જ પ્રતિષેધક પ્રમાણને ઉદ્દેશી દષ્ટાન્નની સંદિગ્ધસાધ્યતાનું ઉલ્કાવન કરતાં કહે છે
ण य देवदत्तनाणं पच्चक्खं जेण णिच्छयो तम्मि ।
एसो असव्वण्णु च्चिय णातंऽपि ण संगतं तेणं ॥१३०३॥
(न च देवदत्तज्ञानं प्रत्यक्षं येन निश्चयस्तस्मिन् । एषोऽसर्वज्ञ एव ज्ञातमपि न संगतं तेन ॥ न च देवदत्तज्ञानं प्रत्यक्षं येन तज्ज्ञानप्रत्यक्षत्वेन तस्मिन् देवदत्ते निश्चयो भवेत् यथैषोऽसर्वज्ञ इति, तेन कारणेन ज्ञातमपि- उदाहरणमपि न संगतमिति ॥१३०३॥
ગાથાર્થ:- (અમે પુરુષત્વહેતુમાં વિરોધદોષ બતાવ્યો, તે ટાળવા તમે ષ્ટાન સાધ્યવિકલ થવાની આપત્તિ આપી, તે બરાબર નથી, તેથી
* * * * * * * * * * * * * * ધર્મસંવહણિ-ભાગ ૨ - 308 * * * * * * * * * * * * * * *
-